શોધખોળ કરો
દરિયાકિનારે અક્ષરા સિંહે બતાવ્યો હટકે સ્વેગ, બીચની પરની સિઝલિંગ તસવીરોએ ફેન્સના ઉડાડ્યા હોશ.........
Akshara_Singh_Photos
1/7

Akshara Singh Chilling At Beach: ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ આજકાલ ગોવામાં પોતાના વેકેશનને શાનદાર રીતે એન્જૉય કરી રહી છે. તેને અહીંથી પોતાની કેટલીય તસવીરો શેર કરી છે, જેને જોઇને કહી શકાય છે કે તે અહીં જોરદાર મસ્તી કરી રહી છે.
2/7

અક્ષરા સિંહે સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે દરિયાકિનારે ચિલ કરતી દેખાઇ રહી છે.
Published at : 02 Dec 2021 12:52 PM (IST)
આગળ જુઓ





















