શોધખોળ કરો

44 વર્ષની શ્વેતાનો બિકીની હૉટ અવતાર, ટૉન્ડ ફિગર જોઇને ફેન્સ બોલ્યા- ખરેખર અપ્સરા છો તમે....

આ તસવીરોમાં શ્વેતા તિવારી તેના નજીકના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે

(તસવીર- એબીપી લાઇવ)

1/7
Shweta Tiwari Bikini Look: સુંદર ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે લાંબા સમય બાદ બિકીનીમાં જોવા મળી હતી.

2/7
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી અવારનવાર પોતાના લૂક્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેનો 44મો જન્મદિવસ ઉજવ્યો. તેણે દુબઈમાં આની ઉજવણી કરી હતી. હવે તેણે આ સેલિબ્રેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેનો બિકીની અવતાર જોવા મળ્યો હતો. નીચેની તસવીરો પર એક નજર...

3/7
આ તસવીરો શ્વેતા તિવારીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રીએ ચાહકોને તેના દુબઈ વેકેશનની ઝલક બતાવી હતી.

4/7
આ તસવીરોમાં શ્વેતા તિવારી તેના નજીકના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેની તસવીરો હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલીક તસવીરોમાં શ્વેતા તિવારી રેડ કલરના કૉ-ઓર્ડ સેટમાં પોઝ આપતી જોવા મળે છે. જેમાં તેનો લૂક જોવા જેવો છે.

5/7
કેટલાક ફોટામાં શ્વેતા બિકીની પહેરેલી જોવા મળી રહી છે. શ્વેતાએ ખુલ્લા વાળ અને આંખો પર ઘેરા ચશ્મા સાથે પોતાનો ખૂબસૂરત લૂક પૂર્ણ કર્યો છે. અભિનેત્રીની આ તસવીરો હવે ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે.

6/7
આ સિવાય એક ફોટોમાં અભિનેત્રી સફેદ બ્રેલેટ સાથે મેચિંગ શોર્ટ્સ પહેરેલી જોવા મળી હતી. ચાહકોને આ લૂક એટલો પસંદ આવી રહ્યો છે કે થોડા જ સમયમાં તેના પર હજારો લાઈક્સ આવી ગઈ છે.

7/7
કૉમેન્ટ સેક્શનમાં ફેન્સ શ્વેતાના વખાણ કરતા જોવા મળ્યા હતા. એક યૂઝરે લખ્યું, 'બધા યંગ સ્ટાર્સ ફેલ થઈ ગયા..' બીજાએ લખ્યું, 'ખૂબસૂરત મમ્મી.' આ સિવાય ત્રીજાએ લખ્યું, 'તમે ખરેખર એક અપ્સરા છો.'

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

VIP Security changed:  સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG

Gujarat: સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, આ તારીખે ઓક્ટોબર માસના પગાર સાથે થશે પેન્શનની એડવાન્સ ચૂકવણી

મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટ, આ રવી પાકોની MSPમાં કરાયો વધારો

Gold Price Today: સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, ચાંદીમાં પણ જોવા મળી તેજી, જાણો લેટેસ્ટ કિંમત

ABP Premium

વિડિઓઝ

Modi Government | કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની દિવાળી ગીફ્ટ, DAમાં 3 ટકાનો કર્યો વધારોGujarat Government | રાજ્યના સરકારી કર્મચારીઓ-પેન્શનર્સ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણયSurat Accindet | ટ્રકે સાયકલ ચાલકને અડફેટે લઈ લેતા થયું મોત, જુઓ વીડિયોમાંSabarkantha| હિંમતનગરમાં ભયાનક અકસ્માત, બે બાઇક સામસામે ટકરાતા બેના મોત, એક ગંભીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIP Security changed:  સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
VIP Security changed: સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
Gujarat: સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, આ તારીખે ઓક્ટોબર માસના પગાર સાથે થશે પેન્શનની એડવાન્સ ચૂકવણી
Gujarat: સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, આ તારીખે ઓક્ટોબર માસના પગાર સાથે થશે પેન્શનની એડવાન્સ ચૂકવણી
મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટ, આ રવી પાકોની MSPમાં કરાયો વધારો
મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટ, આ રવી પાકોની MSPમાં કરાયો વધારો
Gold Price Today: સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, ચાંદીમાં પણ જોવા મળી તેજી, જાણો લેટેસ્ટ કિંમત
Gold Price Today: સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, ચાંદીમાં પણ જોવા મળી તેજી, જાણો લેટેસ્ટ કિંમત
Nigeria: પેટ્રોલ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતા 90 લોકોના મોત,50થી વધુ ઘાયલ

લાખો કેન્દ્રિય કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો

Diwali 2024 Stock Picks: દિવાળીના શુભ અવસર પર કરો આ 10 શેરમાં રોકાણ, મળશે શાનદાર રિટર્ન!

Health Tips: આલ્કલાઇન, મિનરલ અને સ્પ્રિંગ વોટર વચ્ચે શું હોય છે તફાવત? જાણો દરેકના ફાયદા

Embed widget