શોધખોળ કરો
પતિ સાથે કાશ્મીર વેકેશન પર પહોંચી Divyanka Tripathi, શેર કરી લક્ઝરી વેકેશનની તસવીરો
એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી હાલમાં કાશ્મીરના વેક્શન પર છે. તેણે કાશ્મીર વેકેશનની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ શાહરૂખ ખાનને તેના જન્મદિવસની અનોખી રીતે શુભેચ્છા પણ પાઠવી હતી.

દિવ્યાંકા
1/9

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી હાલમાં કાશ્મીરના વેક્શન પર છે. તેણે કાશ્મીર વેકેશનની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ શાહરૂખ ખાનને તેના જન્મદિવસની અનોખી રીતે શુભેચ્છા પણ પાઠવી હતી.
2/9

ટીવીની ગ્લેમરસ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી આ દિવસોમાં રજાઓ ગાળવા કાશ્મીર પહોંચી છે. ગ્રીન ઓવરકોટ અને ડેનિમ જીન્સમાં દિવ્યાંકા સુપરહોટ લુકમાં પોઝ આપતી જોવા મળી હતી.
3/9

દિવ્યાંકાએ તેના લક્ઝરી વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે
4/9

દિવ્યાંકાએ ઘેરા લીલા રંગના ઓવરકોટ સાથે રેડ વાઈન કલરનું ટોપ પહેર્યું છે અને ડેનિમ જીન્સ, હેન્ડબેગ અને બ્લેક ગોગલ્સ કેરી કર્યા છે અને
5/9

'યે હૈ મોહબ્બતેં' સ્ટાર દિવ્યાંકા તેના પતિ વિવેક દહિયા સાથે કાશ્મીર ટ્રિપ પર હતી
6/9

એક તસવીરમાં દિવ્યાંકા પરિવાર સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે. દિવ્યાંકા જીન્સ અને ચેક શર્ટમાં કોલેજ ગર્લ જેવી દેખાતી હતી.
7/9

કાશ્મીરના લક્ઝરી વેકેશન ફોટામાં દિવ્યાંકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. દિવ્યાંકા છેલ્લે સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી 11'માં જોવા મળી હતી.
8/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
9/9

દિવ્યાંકા ત્રિપાઠી
Published at : 02 Nov 2022 10:53 PM (IST)
View More
Advertisement