શોધખોળ કરો
Rashami Desai Photos In Short Dress: ટુંકા કપડામાં રશ્મિ દેસાઇએ બતાવ્યો સિઝલિંગ લૂક, જુઓ તસવીરો...........

(પ્રતિકાત્મક તસવીર)
1/7

Rashami Desai Photos In Short Dress: ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ રશ્મિ દેસાઇ પોતાના બૉલ્ડ લૂકને લઇને ખુબ ચર્ચામાં રહે છે. થોડાક દિવસો પહેલા જ તેને પોતાની એકદમ સ્ટાઇલિશ તસવીરો શેર કરી હતી.
2/7

રશ્મિ દેસાઇએ આ તસવીરોમાં શોર્ટ ડ્રેસની સાથે બ્લેક જેકેટ અને શેડ્સ કેરી કર્યુ છે, જે તેના લૂકને એકદમ સ્ટાઇલિશ બનાવી રહ્યું છે.
3/7

રશ્મિ દેસાઇ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તમને તેના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચઢિયાતા વીડિયો અને તસવીરો જોવા મળી જશે.
4/7

રશ્મિ દેસાઇ પોતાના લૂકને ખુબ જ એક્સપેરિમેન્ટ કરે છે, દરેક વખતે તે નવો અને એકદમ ડિફરન્ટ લૂક પોતાના ફેન્સ સામે લઇને આવે છે.
5/7

ટીવી શૉ 'બાલિકા વધૂ'ની રશ્મિ દેસાઇએ ઘરે ઘરે ઓળખ બનાવી છે. તે ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીના લિસ્ટમાં સામેલ છે.
6/7

તાજેતરમાં જ રશ્મિ દેસાઇ એકતા કપૂરની પૉપ્યૂલર ટીવી શૉ 'નાગિન'માં જોવા મળી હતી, આ શૉમાં તેના અભિનયને લોકોએ ખુબ પસંદ કર્યો હતો.
7/7

રશ્મિ દેસાઇ ઉપરાંત ફિલ્મોમાં પણ હાથ અજમાવી ચૂકી છે. જોકે અહીં તેને ખાસ સફળતા નથી મળી.
Published at : 14 May 2022 10:13 AM (IST)
આગળ જુઓ
Advertisement