શોધખોળ કરો

માલદીવમાં વેકેશન મનાવવા ગઇ નાગિન બનીને તહેલકો ચમાવનારી આ એક્ટ્રેસ, બિકીનીમાં શેર કરી હૉટ તસવીરો.....

સુરભિ જ્યોતિ

1/8
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ આજકાલ પોતાના મિત્રોની  સાથે માલદીવમાં પોતાનુ વેકેશન ગાળી રહી છે. સુરભિ જ્યોતિએ આ દરમિયાન પોતાના કેટલાય ફોટોઝ અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. આ તસવીરોમાં તે સુંદર બિકીની ટૉપ અને સ્કર્ટમાં દેખાઇ રહી છે.

2/8
માલદીવમાં સુરભિએ એકવાર ફરી બિકીની ટૉપ અને સ્કર્ટ પહેરીને પોતાનો દિલકશ અંદાજ બતાવ્યો છે. ફન્સ તેના આ અંદાજને ખુબ પસંદ કરી રહ્યાં છે.

3/8
પોતાના નવા કૂલ અવતારમાં તે સમુદ્ર કિનારે મસ્તી કરતી દેખાઇ રહી છે.

4/8
સુરભિ જ્યોતિએ પોતાના માલદીવ વેકેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સોશ્યલ મીડિયા પર સુરભિ જ્યોતિના લાખો ફોલોઅર્સ છે.

5/8
તસવીરો શેર કરતાં તેને કેપ્શનમાં લખ્યું- ટ્રિપી ઔર હિપ્પી...

6/8
કામની વાત કરીએ તો સુરભિએ તાજેતરમાં જ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી 'કુબૂલ હૈ 2.0'માં કામ કર્યુ છે, જેમાં તે કરણ સિંહ ગ્રોવરની સાથે દેખાઇ રહી હતી.

7/8
આ પહેલા તેને વર્ષ 2012માં ટીવી પર 'કુબૂલ હૈ'માં પણ કર્યુ હતુ. આ શૉની નવી સિઝનમાં મંદિરા બેદી, આરિફ જકારિયા, સૌરભ રાજ જૈન, નેહલક્ષ્મી અય્યર અને પ્રિયલ ગોરે પણ તેની સાથે કામ કર્યુ છે.

8/8
સુરભિ જ્યોતિ
સુરભિ જ્યોતિ

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget