દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર સુંદરતામાં તેની મોટી બહેન જાન્હવી કપૂરને પણ ટક્કર આપે છે. નવી તસવીરોમાં તમે તેની ગ્લેમરસ સ્ટાઇલ જોઇ ખુશી કપૂરની સુંદરતાના દિવાના થઇ જશો.
2/6
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ખુશી કપૂરે સિઝલિંગ અવતારમાં પોતાના તમામ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
3/6
આ ફોટામાં ખુશી લાંબી પોનીટેલ સાથે બેકલેસ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/6
ખુશી કપૂર ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરશે.
5/6
ખુશીને ફિલ્મ 'ધ આર્ચીઝ'માં જોવા માટે તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
6/6
સુહાના ખાન અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ આ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ)