શોધખોળ કરો
શક્તિથી લઇને કાટેલાલ એન્ડ સન્સ સુધીની આ પૉપ્યૂલર સીરિયલો હવે થઇ રહી છે બંધ, જાણો શું છે કારણ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/29/afe72a388425a710351a6914e2a945f0_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
TV_Show_Off_Air
1/6
![મુંબઇઃ ટીવીની કેટલીય પૉપ્યૂલર સીરિયલ બહુ જલ્દી ઓફ એર થવાની છે. આમાં બિગ બૉસ 14 વિનર રહેલી રૂબિના દિલૈકનો શૉ પણ છે. આ શૉને ઓફ-એર થવાના કેટલાય કારણો છે. અહીં અમે તમને ટીવીના આ શૉ બંધ થવા વિશે બતાવી રહ્યાં છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/29/9d4d3dd75cf41712af6359e8fa0cea287d7ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવીની કેટલીય પૉપ્યૂલર સીરિયલ બહુ જલ્દી ઓફ એર થવાની છે. આમાં બિગ બૉસ 14 વિનર રહેલી રૂબિના દિલૈકનો શૉ પણ છે. આ શૉને ઓફ-એર થવાના કેટલાય કારણો છે. અહીં અમે તમને ટીવીના આ શૉ બંધ થવા વિશે બતાવી રહ્યાં છીએ.
2/6
![પ્રાપ્ત મહિતી અનુસાર, રુબિના દિલૈક, સિઝૈન ખાન, જિજ્ઞાસા સિંહ અને સિમ્બા નાગપલ સ્ટારર 'શક્તિઃ અસ્તિત્વ કે અહસાસ કી' શૉ બહુજ જલ્દી બંધ થઇ જશે. આનો પહેલો ઓપિસૉડ વર્ષ 2016માં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/29/e5e09a714c08ed926c854d4b9cf3e201bc40b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રાપ્ત મહિતી અનુસાર, રુબિના દિલૈક, સિઝૈન ખાન, જિજ્ઞાસા સિંહ અને સિમ્બા નાગપલ સ્ટારર 'શક્તિઃ અસ્તિત્વ કે અહસાસ કી' શૉ બહુજ જલ્દી બંધ થઇ જશે. આનો પહેલો ઓપિસૉડ વર્ષ 2016માં આવ્યો હતો.
3/6
![સબ ટીવી પર આવનારા શૉ 'કાટેલાલ એન્ડ સન્સ' આવતા જ ઓડિયન્સની વચ્ચે પૉપ્યૂલર થયો, પરંતુ હવે ઓછા બજેટનો સામનો કરી રહ્યો છે, એટલા માટે આ શૉ ઓફ એર થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/29/94ffc5235b16202fcf09a6e2bf37eb8275d07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સબ ટીવી પર આવનારા શૉ 'કાટેલાલ એન્ડ સન્સ' આવતા જ ઓડિયન્સની વચ્ચે પૉપ્યૂલર થયો, પરંતુ હવે ઓછા બજેટનો સામનો કરી રહ્યો છે, એટલા માટે આ શૉ ઓફ એર થઇ શકે છે.
4/6
![પ્રતિભા રન્તા અને કરણ જોતવાણી સ્ટારર 'કુરબાન હુઆ' પણ બહુ જલ્દી ઓફ એર થશે. આનુ બંધ થવાનુ કારણ ઓછી ટીઆરપી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/29/61bb9f42f39cd609d92d0fd644bf847a0a43c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિભા રન્તા અને કરણ જોતવાણી સ્ટારર 'કુરબાન હુઆ' પણ બહુ જલ્દી ઓફ એર થશે. આનુ બંધ થવાનુ કારણ ઓછી ટીઆરપી છે.
5/6
![સબ ટીવી પર આવનારા 'હીરો ગાયબ મૉડ ઓન' ઓછા ટીઆરપી આવવાના કારણે ઓફ એર થશે. શૉમાં અભિષેક નિગમ અને યેશા રુગન લીડ રૉલમાં હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/29/5cbf025c8aab14c9758060125340c5f15ba75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સબ ટીવી પર આવનારા 'હીરો ગાયબ મૉડ ઓન' ઓછા ટીઆરપી આવવાના કારણે ઓફ એર થશે. શૉમાં અભિષેક નિગમ અને યેશા રુગન લીડ રૉલમાં હતા.
6/6
![કહેવાઇ રહ્યું છે કે 'તેરા યાર હૂ મેં' એક મહિનાની અંદર જ ઓફ એર થવા જઇ રહ્યો છે. જોકે આના પર કોઇ અધિકારીક નિવેદન આવ્યુ નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/29/021e7381cdda29487ece3e45e2b649d82b429.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કહેવાઇ રહ્યું છે કે 'તેરા યાર હૂ મેં' એક મહિનાની અંદર જ ઓફ એર થવા જઇ રહ્યો છે. જોકે આના પર કોઇ અધિકારીક નિવેદન આવ્યુ નથી.
Published at : 29 Jul 2021 01:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)