શોધખોળ કરો
માથા પર ચાંદલો, લાલ સૂટ-સલવાર પહેરીને દિવ્યાંકા ત્રિપાઠી બની પંજાબી કુડી, જુઓ તસવીરોમાં જલવો..........
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/02/ed5337ccbc1d973b0637d6c7d3ebec6c_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Divyanka_Tripathi
1/6
![Divyanka Tripathi Punjabi Kudi: દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની સૌથી પૉપ્યૂલર એક્ટ્રેસમાંની એક છે, તાજેતરમાં જ તેને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો લૂક એક પંજાબી કુડીની જેવો દેખાઇ રહ્યો છે. તેની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/02/35fb156faa706d89ea129dfd9f66a9726b2b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Divyanka Tripathi Punjabi Kudi: દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની સૌથી પૉપ્યૂલર એક્ટ્રેસમાંની એક છે, તાજેતરમાં જ તેને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો લૂક એક પંજાબી કુડીની જેવો દેખાઇ રહ્યો છે. તેની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
2/6
![દિવ્યાંકા ત્રિપાઠીએ જે તસવીરો શેર કરી છે, તેમાં તેને લાલ રંગનો સૂટ સલવાર પહેરેલો છે, જેને ગૉલ્ડન જરીથી મઢવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/02/5e38bff6d2c7c58d6895a3c003bbfa828edf0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવ્યાંકા ત્રિપાઠીએ જે તસવીરો શેર કરી છે, તેમાં તેને લાલ રંગનો સૂટ સલવાર પહેરેલો છે, જેને ગૉલ્ડન જરીથી મઢવામાં આવ્યો છે.
3/6
![દિવ્યાંકા ત્રિપાઠીએ માથાને ઢાંકતા પોતાનો દુપટ્ટો પહેરેલો છે, જેના પર લાગેલી ગૉલ્ડન ગોટા પટ્ટી તેના લૂકને વધુ દિલકશ બનાવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/02/ce4b26b4851bd3a5cf54482811103877803ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવ્યાંકા ત્રિપાઠીએ માથાને ઢાંકતા પોતાનો દુપટ્ટો પહેરેલો છે, જેના પર લાગેલી ગૉલ્ડન ગોટા પટ્ટી તેના લૂકને વધુ દિલકશ બનાવી રહ્યો છે.
4/6
![દિવ્યાંકા ત્રિપાઠીએ આ તસવીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેની સાથે તેને કેપ્શનમાં લખ્યું- કંઇક બની રહ્યું છે હેશટેગ પંજાબી કુડી............](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/02/c11fab6d253dc327356e6ad3e706d4de43a29.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવ્યાંકા ત્રિપાઠીએ આ તસવીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેની સાથે તેને કેપ્શનમાં લખ્યું- કંઇક બની રહ્યું છે હેશટેગ પંજાબી કુડી............
5/6
![દિવ્યાંકા ત્રિપાઠીની આ તસવીરો જોઇને ફેન્સ માથુ ખંજવાળવા મજબૂર થઇ ગયા છે કે આ બધુ શું થઇ રહ્યું છે. કેટલાક ફેન્સ તેને સવાલો પણ કરી રહ્યાં છે બતાવો આ શું થઇ રહ્યું છે. આ તસવીરો જોઇને કહી શકાય છે કે કદાચ આ તેના નવા પ્રૉજેક્ટની તસવીરો છે. બની શકે છે કે જલદી એક્ટ્રેસ પંજાબી લૂકમાં પોતાના ફેન્સની સામે આવે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/02/e3e2283b0da9b2852768ca86171b180ae5d56.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવ્યાંકા ત્રિપાઠીની આ તસવીરો જોઇને ફેન્સ માથુ ખંજવાળવા મજબૂર થઇ ગયા છે કે આ બધુ શું થઇ રહ્યું છે. કેટલાક ફેન્સ તેને સવાલો પણ કરી રહ્યાં છે બતાવો આ શું થઇ રહ્યું છે. આ તસવીરો જોઇને કહી શકાય છે કે કદાચ આ તેના નવા પ્રૉજેક્ટની તસવીરો છે. બની શકે છે કે જલદી એક્ટ્રેસ પંજાબી લૂકમાં પોતાના ફેન્સની સામે આવે.
6/6
![દિવ્યાંકા ત્રિપાઠી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 17 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. તેની દરેક તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/02/7c09b1cd8dab726eb94ecef8034933a6c6e0a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવ્યાંકા ત્રિપાઠી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 17 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. તેની દરેક તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરે છે.
Published at : 02 Dec 2021 01:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)