શોધખોળ કરો
Photos: વ્હાઇટ ગાઉન ડ્રેસ પહેરીને નીકળી Shraddha Arya, ટીવીની આ સંસ્કારી વહુને જોઇને બધા ચોંક્યા.....
Shraddha Arya Photos: ટીવીની સંસ્કારી વહુ શ્રદ્ધા આર્યા આજકાલ ખુબ ચર્ચામા રહે છે. સોશ્યલ મીડિયા પર તે પોતાની તસવીરો અને વીડિયોથી ફેન્સના દિલ ધડકાવતી રહે છે.

ફાઇલ તસવીર
1/10

Shraddha Arya Photos: ટીવીની સંસ્કારી વહુ શ્રદ્ધા આર્યા આજકાલ ખુબ ચર્ચામા રહે છે. સોશ્યલ મીડિયા પર તે પોતાની તસવીરો અને વીડિયોથી ફેન્સના દિલ ધડકાવતી રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ એક પાર્ટીમાં ધીરજ ધૂપર અને ફ્રેન્ડની સાથે દેખાઇ હતી. તેની તસવીરો વાયરલ થઇ છે.
2/10

ટીવી સીરિયલ 'કુંડલી ભાગ્ય' ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ (Shraddha Arya) તાજેતરમાં જ વ્હાઇટ ગાઉન ડ્રેસ પહેરીને તસવીરો શેર કરી છે, તેનો બૉલ્ડ અને સેક્સી લૂક જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે.
3/10

નાના પડદા પર સંસ્કારી વહુ બનીને લોકોના દિલ જીતનારી શ્રદ્ધા આર્યાનો આ અંદાજ એકદમ કાતિલ લાગી રહ્યો છે. શ્રદ્ધા આર્યા એક પાર્ટીમાં પોતાના દોસ્તોની સાથે પહોંચી હતી, પરંતુ તેના આ ફેશનેબલ અને હૉટ અવતારે બધાને હેરાન કરી દીધા હતા.
4/10

શ્રદ્ધા આર્યાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે, એક એક તસવીરમાં તે કમાલની સુંદર લાગી રહી છે. તેનો આ હૉટ એન્ડ ગ્લેમરસ અવતાર સોશ્યલ મીડિયા પર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
5/10

શ્રદ્ધા આર્યાએ થોડાક દિવસો પહેલા ફેન્સની સાથે મળી જબદસ્ત પાર્ટી કરી હતી. તસવીરમાં એક્ટ્રેસ મસ્તી કરતી દેખાઇ રહી છે.
6/10

શ્રદ્ધા આર્યા વ્હાઇટ કલરનો ઓફ શૉલ્ડર ડ્રેસ પહેરેલો હતો, આ ડ્રેસ સાટન ફેબ્રિકનો હતો, જેમાં કિનારા પર થાઇ હાઇ સ્લિટ પણ આપ્યુ હતુ.
7/10

તસવીરોમાં શ્રદ્ધા આર્યા ક્યારેક મસ્તી કરતી, તો ક્યારેક કિલર પૉઝ મારતી દેખાઇ રહી છે, અને તેને પોતાના લૂકને કમ્પલેટ કરવા સિલ્વર હીલ્સ પહેરી છે.
8/10

શ્રદ્ધા આર્યા વ્હાઇટ ગાઉન ડ્રેસને પાર્ટી લૂક આપવા માટે ગળામાં બ્લૂ પેન્ડેન્ટ ડાયમન્ડ ચેઇન પહેરી હતી. કાનોમાં મેચિંગ સ્ટડ્સ, હાથમાં બ્રેસલેટ અને સ્ટેટમેન્ટ રિંગ પહેરી હતી.
9/10

ટીવીની સંસ્કારી વહુ શ્રદ્ધા આર્યાએ સોશ્યલ મીડિાય પર પોતાની આ ગ્લેમરસ તસવીરોથી ફેન્સને ઘાયલ કરી દીધા છે.
10/10

થોડાક દિવસો પહેલા શ્રદ્ધા આર્યાએ વ્હાઇટ નેટ સાડીમાં પોતાની તસવીરો શેર કરી હતી, જેમાં તે બલાની સુંદર અને એકદમ સંસ્કારી ભારતીય નારી લાગી રહી હતી. આ અંદાજ ખુબ વાયરલ થયો હતો.
Published at : 14 Aug 2022 11:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
