ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ સુરભિ ચંદાનાએ તાજેતરમાં જ બેબી પિન્ક લેંઘામાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ છે. આ તસવીરોમાં સુરભિ ચંદાના હુસ્ન પરીથી કમ નથી લાગી રહી.
3/8
સુરભિ ચંદાનાના આ લેંઘાનો બ્લાઉઝ ખુબ સ્ટાઇલિશ છે, આવામાં સુરભિ એકદમ સિઝલિંગ લાગી રહી છે.
4/8
સુરભિ ચંદાનાની સુંદરતામં તેની સ્ટાઇલિશ નથે ચાર ચાંદ લગાવી દીધા છે. એક્ટ્રેસની આ તસવીરો પરથી નજર જ નથી હટી શકતી.
5/8
સુરભિ ચંદાનાએ પોતાની આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આને લાખોમાં લાઇક્સ અને કૉમેન્ટ્સ મળી રહી છે. ફેન્સને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે.
6/8
ઇન્સ્ટાગ્રામ પર સુરભિ ચંદાનાના 4.7 મિલિયન ફોલોઅર્સ છે, જે તેને ખુબ પસંદ કરે છે. સુરભિના ફેન્સ તેના દરેક અંદાજની ખુબ પ્રસંશા કરે છે પછી ભલે તે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ.
7/8
ઇન્સ્ટાગ્રામ પર સુરભિ ચંદાનાના 4.7 મિલિયન ફોલોઅર્સ છે, જે તેને ખુબ પસંદ કરે છે. સુરભિના ફેન્સ તેના દરેક અંદાજની ખુબ પ્રસંશા કરે છે પછી ભલે તે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ.
8/8
છેલ્લે સુરભિ ચંદાના કલર્સ ચેનલના શૉ નાગિન 5માં દેખાઇ હતી, આ શૉમાં શરદ મલ્હોત્રા સાથે તેની જોડી ફેન્સને ખુબ પસંદ આવી હતી.