શોધખોળ કરો

નિક્કી તંબોલીનો બૉલ્ડ લૂક, બ્રા વિના બ્લેઝર પહેરી ખોલી દીધાં બટન ને કર્યું અંગપ્રદર્શન, જુઓ તસવીરો

Nikki_Tamboli_Photos_21

1/11
Nikki Tamboli Pictures Viral : ટીવીની જાણીતી એક્ટ્રેસ અને ખતરોં કે ખિલાડી (Khatron ke Khiladi), બિગ બૉસ (Bigg Boss)માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ નિક્કી તંબોલી (Nikki Tamboli) એ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત તસવીરો શેર કરી છે, જે એકદમ ઝડપથી વાયરલ થઇ રહી છે.

2/11
સોશ્યલ મીડિયા પર નિક્કી તંબોલીએ પોતાનું ગ્રીન પેન્ટ સૂટ પહેરીને તહેલકો મચાવી દીધો છે. એક્ટ્રેસે પોતાની એકદમ બૉલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

3/11
લીડિંગ મેગેઝીન માટે કરાવવામાં આવેલા ફોટોશૂટમાં એક્ટ્રેસનો કાતિલ લુક જોવા મળી રહ્યો છે. આ પહેલા નિક્કી તંબોલીનુ આવુ રૂપ ક્યારેય નથી જોવા મળ્યુ.

4/11
નિક્કી તંબોલીએ આ ફોટોશૂટ માટે શર્ટલેસ બ્લેઝરની સાથે હાઇ વેસ્ટ પેન્ટ્સ કેરી કર્યુ છે. સાથે જ તેને આ લૂકને સ્ટ્રેટ હેરની સાથે કમ્પેલટ કર્યો છે.

5/11
નિક્કી તંબોલીનો આ ફોટોશૂટમાં બૉલ્ડ લૂક જોવા મળી રહ્યો છે. તેને બ્રા પહેર્યા વિના જ બ્લેઝર પહેરી લીધુ છે અને તેના બટન ખોલીને અંગપ્રદર્શન કર્યુ છે.

6/11
નિક્કીએ આ તસવીરો જ્યારથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે ત્યારથી ફેન્સ આને ખુબ ઝડપથી વાયરલ કરી રહ્યાં છે. તેનુ ફોટોશૂટ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે. લોકો લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.

7/11
ટીવી સ્ટાર નિક્કી તંબોલી હંમેશાથી ટિપ ટૉપ બનીને ફરવા માટે જાણીતી છે. બિગ બૉસ 14 (Bigg Boss 14) બાદ નિક્કી તંબોલી (Nikki Tamboli)ની કિસ્મત ચમકી ગઇ છે. તેને શૉ પછીથી કામ મળવા લાગ્યુ છે, અને હવે તેને કામમાંથુ ફૂરસત જ નથી મળતી.

8/11
નિક્કી તંબોલી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જગ્યા બનાવી ચૂકી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

9/11
નિક્કી તંબોલી પોતાની તસવીરોથી દરેક વખતે ફેન્સને ઇમન્પ્રેસ કરે છે, તેને લૂક અને અદાઓ દરેક વખતે સૌનુ દિલ જીતી લે છે.

10/11
નિક્કી તંબોલી
નિક્કી તંબોલી
11/11
નિક્કી તંબોલી
નિક્કી તંબોલી

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ

Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર

ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન

7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય

Embed widget