શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

નેક ક્રોપ ટૉપ પહેરી રશ્મિ દેસાઇએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

1/7
iટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈની ઉંમર 36 વર્ષની છે પરંતુ તેના સ્ટાઇલિશ લુક અને ગ્લેમરસ સ્ટાઈલથી ચર્ચામાં રહે છે. ફરી એકવાર રશ્મિ તેના બોલ્ડ લુકના કારણે ચર્ચામાં છે.

2/7
રશ્મિ દેસાઈની બોલ્ડ અને શાનદાર સ્ટાઈલથી ચાહકો ફિદા થઇ રહ્યા છે.લેટેસ્ટ ફોટોશૂટમાં ફરી એકવાર રશ્મિએ લેધર પેન્ટ અને ડીપ નેક ક્રોપ ટોપ પહેરીને સિઝલિંગ લુક બતાવ્યો છે.

3/7
રશ્મિ દેસાઈ તેના સ્ટાઇલિશ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેની સ્ટાઈલ જોઈને ચાહકો નજર હટાવી શકતા નથી.

4/7
રશ્મિ દેસાઈએ વર્ષ 2006માં સિરિયલ રાવણથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ઘણા શોમાં જોવા મળી હતી.

5/7
રશ્મિ દેસાઈ ભોજપુરી, ગુજરાતી અને મરાઠી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચૂકી છે.

6/7
રશ્મિ દેસાઈના માતા-પિતા વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. આ જ કારણ હતું કે અભિનેત્રીએ 16-17 વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. રશ્મિએ પોતાના કરિયરની શરૂઆત આસામી ફિલ્મથી કરી હતી. પરંતુ તેનાથી તેને ઓળખ મળી નહોતી.

7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

Embed widget