શોધખોળ કરો
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
રોજગારી માટે કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં લારી ગલ્લા ન હટાવવા સાંસદે માંગ કરી છે. સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી કે હાલ દબાણ હટાવવાની કામગીરી ન કરવામાં આવે જ્યાં સુધી રોજગારીની કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દબાણ ન હટાવા જોઈએ સાથે પત્રમાં ઉલ્લેખ કર્યો કે નેત્રંગ તાલુકા પંચાયત તરફથી લારીગલ્લા વાળાઓના દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે જે દબાણ હટાવવાની જરૂર ન હોવાનો સાંસદે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. રોજગાર માટે કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં લારી ગલ્લા ન હટાવવા સાંસદે માંગ કરી છે.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
આગળ જુઓ




















