શોધખોળ કરો

Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Iran Conflict Row: એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રુવિન અઝારે પણ કહ્યું હતું કે હાલમાં મધ્યસ્થીનો કોઈ અવકાશ નથી. ઈરાનીઓ કટ્ટરવાદી લોકો છે.

Israel Iran Conflict Row: ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રુવિન અઝારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. બુધવાર (2 ઓક્ટોબર, 2024)ના રોજ એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન રુવિન અઝારે સ્પષ્ટ કર્યું કે ઈરાને હુમલો કર્યો છે. હવે તેણે આની કિંમત ચૂકવવી પડશે. અમે ઈરાનને જડબાતોડ જવાબ આપીશું. જો તેઓ અમારા પર 181 મિસાઈલ છોડશે તો અમે ઈરાનને પણ જડબાતોડ જવાબ આપીશું. અમે અમારા નાગરિકો પ્રતિ જવાબદાર છીએ.

એબીપી નેટવર્કના નોઈડા (યુપીમાં) કાર્યાલયમાં વરિષ્ઠ પત્રકાર સંદીપ ચૌધરી, વરિષ્ઠ સંવાદદાતા આશિષ કુમાર સિંહ અને પત્રકાર વિશાલ પાંડેને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન, રુવિન અઝારે એમ પણ કહ્યું કે હાલમાં મધ્યસ્થીનો કોઈ અવકાશ નથી. ઈરાનીઓ કટ્ટરવાદી લોકો છે. ઈઝરાયલના રાજદૂતના કહેવા પ્રમાણે, અમારી સામે નરસંહારના આરોપો ખોટા છે. યુએનએ ઈરાનના હુમલાની નિંદા કરી નથી. અમે 30 વર્ સુધીષ સહન કર્યું છે પરંતુ હવે સહન નહીં કરીએ. ઈરાન સાથે મધ્યસ્થીનો કોઈ અવકાશ નથી. ઈરાન ખોટી ધમકીઓ આપી રહ્યું છે, જ્યારે ઇઝરાયેલ શાંતિપ્રિય દેશ છે.

હકીકતમાં, ઈરાની સેનાએ મંગળવાર (1 ઓક્ટોબર, 2024)ની રાત્રે ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલોથી બોમ્બમારો કર્યો હતો. હુમલાઓએ લશ્કરી અને સુરક્ષા ઠેકાણાને નિશાન બનાવ્યા હતા, જ્યારે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ધમકી આપી હતી કે જો ઇઝરાયેલ જવાબ આપશે તો બીજો હુમલો કરશે.

IRGCએ આપી હતી ધમકી- જો ઈઝરાયેલ જવાબ આપશે તો...

હકીકતમાં, ઈરાની સેનાએ મંગળવાર (1 ઓક્ટોબર, 2024)ની રાત્રે ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલોથી બોમ્બમારો કર્યો હતો. હુમલાઓએ લશ્કરી અને સુરક્ષા ઠેકાણાને નિશાન બનાવ્યા હતા, જ્યારે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ધમકી આપી હતી કે જો ઇઝરાયેલ જવાબ આપશે તો બીજો હુમલો કરશે. IRGC એ મિસાઇલ હુમલાને ઇઝરાયેલી સેના દ્વારા હમાસના ટોચના નેતા ઇસ્માઇલ હનીયેહ અને IRGC કમાન્ડર મેજર જનરલ સૈયદ અબ્બાસ નિલફોરુશનની હત્યાનો બદલો ગણાવ્યો હતો.

આ દરમિયાન અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન જાહેર કર્યું છે. ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું હતું કે ઈઝરાયેલની વાયુસેના દુશ્મનો પર હુમલો કરવાનું ચાલુ રાખશે. રસ્તામાં ઘણી ઈરાની મિસાઈલોનો નાશ કરવામાં આવ્યો હતો. ડેનિયલ હગારી દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ઈરાન દ્વારા લેવામાં આવેલી ગંભીર કાર્યવાહી મધ્ય પૂર્વને ઊંડા સંકટ તરફ ધકેલી રહી છે. અમે અમારી પસંદગીના સ્થળ અને સમયે યોગ્ય જવાબ આપીશું.

આ પણ વાંચો...

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget