શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pics: ‘અનુપમા’ની માલવિકાએ કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરોમાં જુઓ Aneri Vajaniનો ઘાયલ કરી દેનારો અંદાજ
Aneri Vajani Photos: ટીવી એક્ટ્રેસ અનેરી વજાનીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં જ તેની નવી તસવીરો પર ફેન્સ ફિદા થયા છે.
![Aneri Vajani Photos: ટીવી એક્ટ્રેસ અનેરી વજાનીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં જ તેની નવી તસવીરો પર ફેન્સ ફિદા થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/97c9bf7493ad2fe206e76cdfd498bcd5166184842540877_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![Aneri Vajani Photos: ટીવી એક્ટ્રેસ અનેરી વજાનીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં જ તેની નવી તસવીરો પર ફેન્સ ફિદા થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/09b777db8c7f02a06f55740d23cd73792b2c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Aneri Vajani Photos: ટીવી એક્ટ્રેસ અનેરી વજાનીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં જ તેની નવી તસવીરો પર ફેન્સ ફિદા થયા છે.
2/9
![નાના પડદાની જાણીતી એક્ટ્રેસ અનેરી વજાની (Aneri Vajani) પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. સાથે જ ફેશનના મામલામાં પણ તે કોઇનાથી કમ નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/1c0cb5bccb52f4814779de183b9e3d333be47.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાના પડદાની જાણીતી એક્ટ્રેસ અનેરી વજાની (Aneri Vajani) પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. સાથે જ ફેશનના મામલામાં પણ તે કોઇનાથી કમ નથી.
3/9
![‘અનુપમા’માં માલવિકાની ભૂમિકાથી લાઇમલાઇટમાં આવી ચૂકી છે. અનેરી વજાની સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/4dee898dd4ac46a54d727d9b31c76aa5c362c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘અનુપમા’માં માલવિકાની ભૂમિકાથી લાઇમલાઇટમાં આવી ચૂકી છે. અનેરી વજાની સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે.
4/9
![તાજેતરમાં જ અનેરી વજાનીએ ઇન્સ્ટાગ્રા્મ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. તેની આ તસવીરો ‘ઝલક દિખલા જા 10’ (Jhalak Dikhhla Jaa 10)ની લૉન્ચ પાર્ટીની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/a166bb4250fd5149a5d21db28bee7c383eb5a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ અનેરી વજાનીએ ઇન્સ્ટાગ્રા્મ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. તેની આ તસવીરો ‘ઝલક દિખલા જા 10’ (Jhalak Dikhhla Jaa 10)ની લૉન્ચ પાર્ટીની છે.
5/9
![તસવીરોમાં અનેરી વજાનીને પાર્ટી લૂકમાં જોઇ શકાય છે. એક્ટ્રેસ ચમકતી બ્રાલેટની સાથે મેચિંગ બ્લેઝર કેરી કર્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/fefaf9761b252f8e972b0b040e4e7f24abe46.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં અનેરી વજાનીને પાર્ટી લૂકમાં જોઇ શકાય છે. એક્ટ્રેસ ચમકતી બ્રાલેટની સાથે મેચિંગ બ્લેઝર કેરી કર્યુ છે.
6/9
![સેલિબ્રિટીઝની સાથે ચાહકો પણ અનેરી વજાનીની આ તસવીરો પર કૉમેન્ટ કરી રહ્યાં છે. લોકોને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/d1f627c4d20c8f50f1fcd1e9ce7c2363a04ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સેલિબ્રિટીઝની સાથે ચાહકો પણ અનેરી વજાનીની આ તસવીરો પર કૉમેન્ટ કરી રહ્યાં છે. લોકોને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે.
7/9
![આ પહેલા, અનેરી વજાનીએ પોતાના સિઝલિંગ લૂકથી ફેન્સના ઘાયલ કરી દીધા હતા, તેને જિરાફ પ્રિન્ટની કૉ-ઓર્ડ સેટ પહેર્યુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/11d63b2693846de899663ea60ddf9debbc3f5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા, અનેરી વજાનીએ પોતાના સિઝલિંગ લૂકથી ફેન્સના ઘાયલ કરી દીધા હતા, તેને જિરાફ પ્રિન્ટની કૉ-ઓર્ડ સેટ પહેર્યુ હતુ.
8/9
![ચોટીની સાથે અનેરી વજાનીએ ઇયરરિંગ્સ અને બ્રાઉન લિપશેડથી ખુદમાં નિખાર લાવ્યો હતો, તે પોતાના ઓવલઓલ લૂકમાં સ્ટનિંગ લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/cfee2499de53908c51208794d453336392035.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચોટીની સાથે અનેરી વજાનીએ ઇયરરિંગ્સ અને બ્રાઉન લિપશેડથી ખુદમાં નિખાર લાવ્યો હતો, તે પોતાના ઓવલઓલ લૂકમાં સ્ટનિંગ લાગી રહી હતી.
9/9
![‘અનુપમા’ (Anupamaa) ઉપરાંત અનેરી વજાની ‘બેહદ’માં પણ દેખાઇ ચૂકી છે, સાથે જ તે ‘ખતરો કે ખિલાડી 12’ (Khatron Ke Khiladi 12)નો પણ ભાગ રહી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/5c3d20a9c90545d74bad5595dbed8731ba689.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘અનુપમા’ (Anupamaa) ઉપરાંત અનેરી વજાની ‘બેહદ’માં પણ દેખાઇ ચૂકી છે, સાથે જ તે ‘ખતરો કે ખિલાડી 12’ (Khatron Ke Khiladi 12)નો પણ ભાગ રહી ચૂકી છે.
Published at : 30 Aug 2022 02:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)