શોધખોળ કરો

TMKOC: જાણો કોણ છે નવા તારક મહેતા 'સચિન શ્રોફ', વિવાદોથી પણ રહ્યો છે સંબંધ

સચિન શ્રોફ

1/8
સચિન શ્રોફ નવા તારક મહેતા તરીકે દર્શકોની વચ્ચે દસ્તક આપી રહ્યો છે. તે ટીવીના લોકપ્રિય કલાકારોમાંથી એક છે અને તેણે ઘણી હિટ સિરિયલોમાં કામ કર્યું છે.

2/8
સચિન માટે શૈલેષ લોઢાનું સ્થાન લેવું આસાન નહીં હોય. વર્ષો સુધી તેઓ તારક મહેતા તરીકે દર્શકોના દિલો પર રાજ કરતા હતા.

3/8
સચિન જેટલો સારો એક્ટર છે, તેટલું જ મોહક તેનું વ્યક્તિત્વ છે. તેથી જ તેની ફીમેલ ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે.

4/8
સચિન ટીવીની લોકપ્રિય અભિનેત્રી જુહી પરમારનો પૂર્વ પતિ છે. બંનેને ટીવી પર બેસ્ટ કપલ માનવામાં આવતું હતું. જ્યારે સચિને જૂહીને પોતાની લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરી તો ઘણી સુંદરીઓના દિલ તૂટી ગયા.

5/8
જોકે, સચિન અને જુહીના લગ્ન ઘણા વિવાદોમાં રહ્યા હતા. મતભેદોને જોતા, બંનેએ પણ તેમના રસ્તા અલગ કરી લેવા યોગ્ય માન્યા હતા. લગ્નના થોડા વર્ષો પછી 2018માં તેમના છૂટાછેડા થઈ ગયા. આનાથી તેના ચાહકોને ઘણો આઘાત લાગ્યો હતો.

6/8
સચિનને ​​જૂહીની એક દિકરી પણ છે, જે બંને વચ્ચેના સંબંધનું કારણ છે. તે જુહી સાથે રહે છે. મા-દીકરી બંને એકસાથે ઘણી રીલ બનાવે છે. લોકોને તે પણ ગમે છે.

7/8
સચિન હાલમાં જ હિટ વેબ સિરીઝ 'આશ્રમ'ની ત્રીજી સીઝનમાં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. તેણે તેને અત્યાર સુધીનો પોતાનો શ્રેષ્ઠ રોલ ગણાવ્યો હતો. હવે તે તારક મહેતા બનીને દર્શકોની વચ્ચે જવા માટે તૈયાર છે.

8/8
સચિને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તેની એક ઝલક નવા પ્રોમોમાં જોવા મળી છે. હવે તારક મહેતાના રૂપમાં જ્યાં કેટલાક લોકો સચિનને ​​લઈને ખૂબ જ ઉત્સાહિત છે તો કેટલાક હજુ પણ શૈલેષ લોઢાની વાપસીની રાહ જોઈ રહ્યા છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ

UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?

Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ

CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર

Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો

Embed widget