શોધખોળ કરો
વેસ્ટર્ન ડ્રેસ છોડી Tina Dattaએ પહેર્યો ટ્રેડિશનલ આઉટફિટ
ટીના દત્તાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ આઉટફિટમાં તસવીરો શેર કરી છે.
ફાઇલ તસવીર
1/8

Tina Datta Photos: ટીના દત્તા આ દિવસોમાં ભલે કોઈ ટીવી શોમાં જોવા મળતી ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે પોતાની તસવીરો શેર કરતી રહે છે
2/8

ટીના દત્તાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ આઉટફિટમાં તસવીરો શેર કરી છે.
3/8

ટીના દત્તા પરંપરાગત પોશાકમાં અપ્સરાની જેમ સુંદર લાગી રહી છે.
4/8

ટીના દત્તાની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
5/8

ટીના અવારનવાર સોશિયલ મીડિયા પર વેસ્ટર્ન આઉટફિટ્સ તેમજ ટ્રેડિશનલ આઉટફિટ્સમાં ફોટો શેર કરતી રહે છે.
6/8

સોશિયલ મીડિયા પર ટીના દત્તાની જબરદસ્ત ફેન ફોલોઈંગ જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.9 મિલિયન ફોલોઅર્સ છે.
7/8

ટીના દત્તાને સૌથી વધુ ઓળખ કલર્સ ચેનલના શો ઉત્તરણમાં તપસ્યાની ભૂમિકાથી મળી હતી.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 16 Aug 2022 12:44 PM (IST)
આગળ જુઓ
Advertisement





















