શોધખોળ કરો
સૂટ-બૂટમાં Adaa Khanનો અંદાજ જોઇને દિવાના થયા ફેન્સ, 'નાગિન' એક્ટ્રેસે શેર કરી ખાસ તસવીરો

ફાઇલ તસવીર
1/9

Adaa Khan, ટીવી અભિનેત્રી અદા ખાને (Adaa khan) તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તાજા તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં અદા ખાનનો જલવો કમાલનો છે. તે એકદમ badass લૂકમાં દેખાઇ રહી છે. આ તસવીરોમાં અદા ખાનની અદાઓ પર ફેન્સ ફિદા થયા છે.
2/9

મૉડેલિંગથી પોતાની કેરિયરની શરૂઆત કરનારી અદા ખાન આજે ખુબ જ પૉપ્યૂલર એક્ટ્રેસીસમાં સામેલ થઇ ગઇ છે. તેને હાલમાં જમ્પ સૂટમાં તસવીરો શેર કરી છે, તેને બ્લેક હીલ્સની સાથે આઉટફૂટને કમ્પલેટ લૂક આપ્યો છે.
3/9

એક્ટ્રેસ આ લૂકમાં ખુબ કૉન્ફિડેટન્ટ અને ગૉર્ઝિયસ લાગી રહી છે.
4/9

અદા ખાને 'નાગિન' અને 'ખતરો કે ખિલાડી' જેવા શૉથી ઘરે ઘરે ઓળખ બનાવી છે.
5/9

તેને તાજેતરમાં જ 'હૈલો જાનૂ' નામનો એક ઓડિયો શૉ કર્યો હતો, તે ઓટીટી પર પણ કેટલાય પ્રૉજેક્ટ સાથે જોડાયેલી છે.
6/9

અદા ખાને હંગામા પ્લે માટે કેટલાક ઓટીટી શૉ કર્યા છે, જે જલદી આવવાના છે.
7/9

અદા ખાનની ફેન ફોલોઇંગ લાખોમાં છે, તે સતત સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
8/9

ટીવીની આ ફેશન દીવા પોતાના લૂક્સ અને બૉલ્ડનેસ માટે ચર્ચામાં રહે છે.
9/9

અદા ખાન
Published at : 14 Jul 2022 12:10 PM (IST)
View More
Advertisement