શોધખોળ કરો
Tina Dutta: બિકિનીમાં ખૂબ જ હોટ લાગે છે ટીવીની આ એક્ટ્રેસ, જુઓ કાતિલ અંદાજ
Tina Dutta: બિકિનીમાં ખૂબ જ હોટ લાગે છે ટીવીની આ એક્ટ્રેસ, જુઓ કાતિલ અંદાજ

ટીવી અભિનેત્રી
1/8

ફેમસ ટીવી એક્ટ્રેસ ટીના દત્તા તેની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રી બ્લેક બિકિની લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. સોશિયલ મીડિયામાં અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે.
2/8

બ્લેક મોનોકિનીમાં ટીના દત્તા કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો ઘણી જૂની છે પરંતુ સોશિયલ મીડિયામાં ફરી વાયરલ થઈ રહી છે.
3/8

ટીના દત્તાના ચાહકો પણ તેના બ્લેક હોટ લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
4/8

ટીવી એક્ટ્રેસ ટીના દત્તા આજે પણ 'ઉતરન' શોમાં પોતાના પાત્ર ઈચ્છાના નામથી દરેક ઘરમાં ફેમસ છે.
5/8

બ્લેક મોનોકિનીમાં અભિનેત્રીએ ચહેરા પર ચશ્મા પણ લગાવ્યા છે. એક્ટ્રેસનો કાતિલ લૂક વાયરલ થઈ રહ્યો છે.
6/8

દરિયાના પાણીમાં અભિનેત્રીએ પોતાના બોલ્ડ અંદાજથી આગ લગાવી છે.
7/8

અભિનેત્રીનો બોલ્ડ લૂક જોઈ તેના ચાહકો પણ દિવાના બની ગયા છે.
8/8

(તમામ તસવીરો ટીના દત્તા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 31 Aug 2024 07:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
બિઝનેસ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
