શોધખોળ કરો
Urfi Javedની એક્સ બૉયફ્રેન્ડ સાથીની આ તસવીરો થાય છે વાયરલ, જાણો કેવી હતી બન્નેની બૉન્ડિંગ
Urfi Javed Photos With Ex Boyfriend: ખરેખરમાં જો સોશ્યલ મીડિયાએ કોઇને સ્ટાર બનાવી છે, તો તે છે ઉર્ફી જાવેદ. ઉર્ફી જાવેદ આજકાલ સોશ્યલ મીડિયા પર ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકી છે,
![Urfi Javed Photos With Ex Boyfriend: ખરેખરમાં જો સોશ્યલ મીડિયાએ કોઇને સ્ટાર બનાવી છે, તો તે છે ઉર્ફી જાવેદ. ઉર્ફી જાવેદ આજકાલ સોશ્યલ મીડિયા પર ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકી છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/12/8437be41db05d850207cfb478c4bc087166295791698477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![Urfi Javed Photos With Ex Boyfriend: ખરેખરમાં જો સોશ્યલ મીડિયાએ કોઇને સ્ટાર બનાવી છે, તો તે છે ઉર્ફી જાવેદ. ઉર્ફી જાવેદ આજકાલ સોશ્યલ મીડિયા પર ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકી છે, અને તેની તસવીરો અને વીડિયો પૉસ્ટ થતાં જ ઘડીકમાં વાયરલ થઇ જાય છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ઉર્ફી જાવેદ એક હીરોના પ્રેમમાં હતી, તેનુ નામ છે Paras Kalnawat, જાણો પારસ કલનાવત અને ઉર્ફી જાવેદ વચ્ચે કેવી હતી રિલેશનશીપ........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/12/8c831bba2815bfd93f4daa55b3da66305263e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Urfi Javed Photos With Ex Boyfriend: ખરેખરમાં જો સોશ્યલ મીડિયાએ કોઇને સ્ટાર બનાવી છે, તો તે છે ઉર્ફી જાવેદ. ઉર્ફી જાવેદ આજકાલ સોશ્યલ મીડિયા પર ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકી છે, અને તેની તસવીરો અને વીડિયો પૉસ્ટ થતાં જ ઘડીકમાં વાયરલ થઇ જાય છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ઉર્ફી જાવેદ એક હીરોના પ્રેમમાં હતી, તેનુ નામ છે Paras Kalnawat, જાણો પારસ કલનાવત અને ઉર્ફી જાવેદ વચ્ચે કેવી હતી રિલેશનશીપ........
2/9
![ઉર્ફી જાવેદ અને પારસ કલનાવત એક સમયે બન્ને એકબીજાના પ્રેમમાં પાગલ હતા, ખુલ્લંખુલ્લા ઇશ્ક ફરમાવતા હતા. તેમની બન્નેની જુની તસવીરો જોશો તો ખબર પડશે કે તેઓ કેટલાક રોમાન્ટિક થતા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/12/d07aa727f60869b594868094ba1f83830a37e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદ અને પારસ કલનાવત એક સમયે બન્ને એકબીજાના પ્રેમમાં પાગલ હતા, ખુલ્લંખુલ્લા ઇશ્ક ફરમાવતા હતા. તેમની બન્નેની જુની તસવીરો જોશો તો ખબર પડશે કે તેઓ કેટલાક રોમાન્ટિક થતા હતા.
3/9
![ઉર્ફી જાવેદ અને પારસ કલનાવત એક ટીવી સીરિયલના સેટ પર મળ્યા હતા, બન્નેએ 'મેરી દુર્ગા'માં સાથે કામ કર્યુ હતુ અને બાદમાં બન્નેને રિયલ લાઇફમાં પણ પ્રેમ થઇ ગયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/12/6975020cd1e19efd11d0f75d15706eaae551b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદ અને પારસ કલનાવત એક ટીવી સીરિયલના સેટ પર મળ્યા હતા, બન્નેએ 'મેરી દુર્ગા'માં સાથે કામ કર્યુ હતુ અને બાદમાં બન્નેને રિયલ લાઇફમાં પણ પ્રેમ થઇ ગયો હતો.
4/9
![ડેટિંગના ત્રણ મહિનાની અંદર જ ઉર્ફી જાવેદ અને પારસે પોતાના રિલેશનને ઓફિશિયલ કરી દીધુ હતુ. તેની સાથે રોમાન્ટિક પૉઝ આપતી તસવીરો ક્લિક કરાવવાનુ બહુ જ પસંદ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/12/671c00941a93922165b1192e813d9fcc99f3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડેટિંગના ત્રણ મહિનાની અંદર જ ઉર્ફી જાવેદ અને પારસે પોતાના રિલેશનને ઓફિશિયલ કરી દીધુ હતુ. તેની સાથે રોમાન્ટિક પૉઝ આપતી તસવીરો ક્લિક કરાવવાનુ બહુ જ પસંદ હતુ.
5/9
![ઉર્ફી જાવેદ અને પારસી સાથે કેટલીય તસવીરો એવી છે, જેમાં બન્ને એકબીજામાં ખોયેલા દેખી શકાય છે. બન્ને સાથે એકદમ ક્યૂટ લાગતા હતા. ફેન્સ પણ તેમની આ જોડીને ખુબ પસંદ કરતા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/12/cca70b91607629f2150bc745c88928ae4bdc4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદ અને પારસી સાથે કેટલીય તસવીરો એવી છે, જેમાં બન્ને એકબીજામાં ખોયેલા દેખી શકાય છે. બન્ને સાથે એકદમ ક્યૂટ લાગતા હતા. ફેન્સ પણ તેમની આ જોડીને ખુબ પસંદ કરતા હતા.
6/9
![પારસ દેખાવમાં ખુબ હેન્ડસમ છે, અને આવામાં ઉર્ફી જાવેદની સાથે રિલેશનશીપને ઓફિશિયલ કરી તો કેટલાયના દિલ તુટી ગયા હતા. વળી તે ઉર્ફી જાવેદ પર ફિદા હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/12/42a57a4b942c2a43cff73fdd1615e1aa0b58d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પારસ દેખાવમાં ખુબ હેન્ડસમ છે, અને આવામાં ઉર્ફી જાવેદની સાથે રિલેશનશીપને ઓફિશિયલ કરી તો કેટલાયના દિલ તુટી ગયા હતા. વળી તે ઉર્ફી જાવેદ પર ફિદા હતો.
7/9
![જોકે, બહુ જ જલદી ઉર્ફી જાવેદ અને પારસ વચ્ચે સંબંધો બગડ્યા અને પછી બન્નેએ પોતાનો અલગ અલગ રસ્તો પકડી લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/12/2eceeb3a0afff56a4cb49350f26bc757a575c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, બહુ જ જલદી ઉર્ફી જાવેદ અને પારસ વચ્ચે સંબંધો બગડ્યા અને પછી બન્નેએ પોતાનો અલગ અલગ રસ્તો પકડી લીધો હતો.
8/9
![બન્નેનુ બ્રેકએપ પણ ચર્ચાનો વિષય બન્યુ હતુ. એકવાર ઉર્ફી જાવેદએ કહ્યું હતુ કે પારસ તેના માટે પઝેસિવ હતો, અને તે હજુ પણ જો તેની સાથે રહેતી તો તે જિંદગીમાં ક્યારેય આગળ ના વધી શકતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/12/9de1a75d2ec6f672ee22f197dd83b04b72737.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બન્નેનુ બ્રેકએપ પણ ચર્ચાનો વિષય બન્યુ હતુ. એકવાર ઉર્ફી જાવેદએ કહ્યું હતુ કે પારસ તેના માટે પઝેસિવ હતો, અને તે હજુ પણ જો તેની સાથે રહેતી તો તે જિંદગીમાં ક્યારેય આગળ ના વધી શકતી.
9/9
![હવે ઉર્ફી જાવેદ અને પારસના રિલેશનશીપ ભૂતકાળ બની ચૂક્યુ છે. બન્ને પોતાની જિંદગીમાં ખુબ આગળ નીકળી ગયા છે. ઉર્ફી જાવેદ અત્યારે સોશ્યલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે, વળી પારસ આજકાલ 'ઝલક દિખલા જા 10' માં દેખાઇ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/12/5bfc3db6bafe819516bfcf8b2c1e748505be0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે ઉર્ફી જાવેદ અને પારસના રિલેશનશીપ ભૂતકાળ બની ચૂક્યુ છે. બન્ને પોતાની જિંદગીમાં ખુબ આગળ નીકળી ગયા છે. ઉર્ફી જાવેદ અત્યારે સોશ્યલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે, વળી પારસ આજકાલ 'ઝલક દિખલા જા 10' માં દેખાઇ રહ્યો છે.
Published at : 12 Sep 2022 10:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)