શોધખોળ કરો
Urfi Javedની એક્સ બૉયફ્રેન્ડ પારસ સાથેની આ રોમેન્ટિક તસવીરો થઇ રહી છે વાયરલ
જો સોશિયલ મીડિયાએ ખરેખર કોઈને સ્ટાર બનાવ્યા હોય તો તે ઉર્ફી જાવેદ છે
ફાઇલ તસવીર
1/9

જો સોશિયલ મીડિયાએ ખરેખર કોઈને સ્ટાર બનાવ્યા હોય તો તે ઉર્ફી જાવેદ છે. ચાલો આજે Paras Kalnawat સાથેના તેના ભૂતકાળના સંબંધોની માહિતી આપવામાં આવી છે.
2/9

ઉર્ફી જાવેદ અને પારસ બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા. તેઓ ખુલ્લેઆમ પ્રેમ કરતા હતા. જો તમે તેમના જૂના સમયની તસવીરો જોઈને જશો તો તમને ખ્યાલ આવશે.
Published at : 11 Sep 2022 12:40 PM (IST)
આગળ જુઓ





















