શોધખોળ કરો
Ankita Lokhande House: પતિ સાથે મહેલ જેવા ઘરમાં રહે છે અંકિતા લોખંડે, ઇન્ટીરિયર જોઇ થઇ જશો ખુશ
ટીવી પછી બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનાર અંકિતા લોખંડેનું મુંબઈમાં એક આલીશાન ઘર છે. જ્યાં તે તેના પતિ વિકી જૈન સાથે રહે છે.
ફાઇલ તસવીર
1/8

ટીવી પછી બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનાર અંકિતા લોખંડેનું મુંબઈમાં એક આલીશાન ઘર છે. જ્યાં તે તેના પતિ વિકી જૈન સાથે રહે છે.
2/8

અંકિતા લોખંડેએ ગયા વર્ષે 14 ડિસેમ્બરે તેના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા. સાત ફેરા લીધા હતા. બંને હાલ મુંબઈમાં એક લક્ઝરી હાઉસમાં રહે છે.
Published at : 24 Dec 2022 10:36 PM (IST)
આગળ જુઓ