શોધખોળ કરો
યુવિકા ચૌધરીએ વ્હાઇટ ગાઉનમાં ફ્લોન્ટ કર્યો બેબી બંપ
Yuvika Choudhary Pregnancy Photoshoot: બોલિવૂડ એક્ટ્રેસ યુવિકા ચૌધરી ખૂબ જ જલદી તેના પહેલા બાળકની માતા બનવા જઈ રહી છે. થોડા સમય પહેલા અભિનેત્રીના બેબી શાવરની તસવીરો સામે આવી હતી.
All Photo Credit: Instagram
1/7

Yuvika Choudhary Pregnancy Photoshoot: બોલિવૂડ એક્ટ્રેસ યુવિકા ચૌધરી ખૂબ જ જલદી તેના પહેલા બાળકની માતા બનવા જઈ રહી છે. થોડા સમય પહેલા અભિનેત્રીના બેબી શાવરની તસવીરો સામે આવી હતી. હવે તેણે તેના પ્રેગનન્સી ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
2/7

આ તસવીરો યુવિકા ચૌધરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં અભિનેત્રી સફેદ ગાઉન પહેરીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
Published at : 04 Sep 2024 02:48 PM (IST)
આગળ જુઓ





















