શોધખોળ કરો
Leo: કરોડો રૂપિયાનો બંગલો, લક્ઝરી કાર, વૈભવી જીવન જીવે છે 'Leo' સ્ટાર થલાપતિ વિજય
Thalapathy Vijay Luxury Life: થલાપતિ વિજય સાઉથ સિનેમાનો સુપરસ્ટાર છે. જે હાલમાં ફિલ્મ 'લિયો'ના કારણે ચર્ચામાં છે. આવી સ્થિતિમાં અમે તમને અભિનેતાના રિયલ લાઇફની જાણકારી આપી રહ્યા છે

ફાઇલ તસવીર
1/7

Thalapathy Vijay Luxury Life: થલાપતિ વિજય સાઉથ સિનેમાનો સુપરસ્ટાર છે. જે હાલમાં ફિલ્મ 'લિયો'ના કારણે ચર્ચામાં છે. આવી સ્થિતિમાં અમે તમને અભિનેતાના રિયલ લાઇફની જાણકારી આપી રહ્યા છે
2/7

વિજય સાઉથ સિનેમાના મોંઘા સ્ટાર્સમાંથી એક છે. લોકો તેની એક્શન અને સ્ટાઇલને ખૂબ પસંદ કરે છે. આ જ કારણ છે કે તે માત્ર પડદા પર જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ રાજાની જેમ જીવે છે. આજે અમે તમને તેમના વૈભવી જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
3/7

વિજયને સાઉથ સિનેમામાં કામ કરતા લગભગ બે દાયકા થઈ ગયા છે. આ જ કારણ છે કે તેની ફીમાં ભારે વધારો થયો છે.
4/7

કોઈમોઈના રિપોર્ટ અનુસાર એક્ટરે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'લિયો' માટે 120 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
5/7

અભિનેતાના ઘરની વાત કરીએ તો વિજય ચેન્નઈના નીલાંકરઈમાં કૈસુરિના ડ્રાઈવ સ્ટ્રીટ પર બનેલા આલીશાન બંગલામાં તેના પરિવાર સાથે રહે છે. આ અભિનેતાના ઘરની કિંમત કરોડો રૂપિયા છે.
6/7

બહુ ઓછા લોકો જાણે છે કે અભિનયની સાથે વિજયને મોંઘી કારનો પણ શોખ છે. અભિનેતાના ગેરેજમાં 2.5 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ ઘોસ્ટ, 1.17 કરોડ રૂપિયાની Audi A8, રેન્જ રોવર ઇવોક, મર્સિડીઝ બેન્ઝ GLA જેવી કાર છે.
7/7

GQ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, વિજયની કુલ સંપત્તિ લગભગ 410 કરોડ રૂપિયા છે.
Published at : 19 Oct 2023 07:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
