શોધખોળ કરો
આ રેકોર્ડ બનાવનાર પ્રથમ એક્ટર બન્યો થલપતિ વિજય, આ આઠ ફિલ્મોએ વર્લ્ડવાઇડ 200 કરોડની કરી કમાણી
Thalapathy Vijay: થલપતિ વિજયની ફિલ્મ 'ગોટ' એ માત્ર ત્રણ દિવસમાં વિશ્વભરમાં 227.26 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે વિજયની આઠમી ફિલ્મ બની છે જેણે વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
થલપતિ વિજય
1/8

Thalapathy Vijay Box Office Record: થલપતિ વિજયની ફિલ્મ 'ગોટ' એ માત્ર ત્રણ દિવસમાં વિશ્વભરમાં 227.26 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ‘ગોટ’ વિજયની આઠમી ફિલ્મ બની છે જેણે વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. કોઈમોઈના એક રિપોર્ટ અનુસાર, વિજય હવે સાઉથનો પહેલો એક્ટર બની ગયો છે જેના નામે આ રેકોર્ડ નોંધાયો છે. ગોટ સિવાય ચાલો જાણીએ વિજયની તે 7 ફિલ્મો વિશે જે વિશ્વભરમાં 200 કરોડના ક્લબમાં સામેલ છે.
2/8

મર્સલ- 'મર્સલ' વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. ડિરેક્ટર એટલી કુમારની આ ફિલ્મે વિશ્વભરમાં 259 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Published at : 09 Sep 2024 02:15 PM (IST)
આગળ જુઓ





















