શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ 5 કલાકારોએ પુષ્પામાં કામ કરવાની ઓફર ફગાવી દીધી હતી, હવે તેઓ વિચારતા હશે કે 'ફાયર કો ફ્લાવર સમજ લિયા'
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/29/545cd07bed0ddea0c581c959f039ffad_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પુષ્પા ફિલ્મનું પોસ્ટર
1/5
![સામંથા રૂથ પ્રભુઃ દરેક વ્યક્તિ 'ઓઓ અંતવા' ગીતમાં સામંથાના અભિનય વિશે વાત કરી રહી છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમંથાને આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે 'શ્રીવલ્લી'નો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. બાદમાં આ પાત્ર રશ્મિકા મંદન્નાએ ભજવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/27/f3ccdd27d2000e3f9255a7e3e2c488001bea7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામંથા રૂથ પ્રભુઃ દરેક વ્યક્તિ 'ઓઓ અંતવા' ગીતમાં સામંથાના અભિનય વિશે વાત કરી રહી છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમંથાને આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે 'શ્રીવલ્લી'નો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. બાદમાં આ પાત્ર રશ્મિકા મંદન્નાએ ભજવ્યું હતું.
2/5
![મહેશ બાબુઃ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'પુષ્પા'માં 'પુષ્પરાજ'ના રોલ માટે મહેશ બાબુ ફિલ્મ મેકર્સની પહેલી પસંદ હતા. જો કે, તે આ પાત્ર માટે તેના દેખાવ સાથે પ્રયોગ કરવા માટે ઉત્સાહિત નહોતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/27/156005c5baf40ff51a327f1c34f2975b3d349.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહેશ બાબુઃ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'પુષ્પા'માં 'પુષ્પરાજ'ના રોલ માટે મહેશ બાબુ ફિલ્મ મેકર્સની પહેલી પસંદ હતા. જો કે, તે આ પાત્ર માટે તેના દેખાવ સાથે પ્રયોગ કરવા માટે ઉત્સાહિત નહોતો.
3/5
![નોરા ફતેહીઃ કરોડો લોકો ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીના ડાન્સ મૂવ્સના દીવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ના મેકર્સે 'ઓઓ અંતવા' ગીત માટે નોરાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે આ ગીત માટે તગડી રકમની માંગણી કરી હતી, ત્યારબાદ તેની સાથે વાતચીત થઈ શકી ન હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/27/799bad5a3b514f096e69bbc4a7896cd9b555f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહીઃ કરોડો લોકો ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીના ડાન્સ મૂવ્સના દીવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ના મેકર્સે 'ઓઓ અંતવા' ગીત માટે નોરાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે આ ગીત માટે તગડી રકમની માંગણી કરી હતી, ત્યારબાદ તેની સાથે વાતચીત થઈ શકી ન હતી.
4/5
![વિજય સેતુપતિઃ પુષ્પામાં પોલીસ ઓફિસરનું જુસ્સાદાર પાત્ર અભિનેતા ફહદ ફાઝીલે ખૂબ જ સુંદર રીતે ભજવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પાત્ર સૌથી પહેલા પ્રખ્યાત અભિનેતા વિજય સેતુપતિને ઓફર કરવામાં આવ્યું હતું. પરંતુ તેની પાસે તારીખોનો અભાવ હતો, તેથી તેણે ઓફર ફગાવી દીધી. આ સિવાય ડાયરેક્ટર સુકુમારે આ રોલ માટે બંગાળી એક્ટર જિશુ સેનગુપ્તા અને તેલુગુ સ્ટાર નારા રોહિત સાથે પણ વાત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/27/d0096ec6c83575373e3a21d129ff8fefe5f32.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિજય સેતુપતિઃ પુષ્પામાં પોલીસ ઓફિસરનું જુસ્સાદાર પાત્ર અભિનેતા ફહદ ફાઝીલે ખૂબ જ સુંદર રીતે ભજવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પાત્ર સૌથી પહેલા પ્રખ્યાત અભિનેતા વિજય સેતુપતિને ઓફર કરવામાં આવ્યું હતું. પરંતુ તેની પાસે તારીખોનો અભાવ હતો, તેથી તેણે ઓફર ફગાવી દીધી. આ સિવાય ડાયરેક્ટર સુકુમારે આ રોલ માટે બંગાળી એક્ટર જિશુ સેનગુપ્તા અને તેલુગુ સ્ટાર નારા રોહિત સાથે પણ વાત કરી હતી.
5/5
![દિશા પટણીઃ આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીનું નામ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશાને ફિલ્મનું ગીત 'ઓ અંતવા' ઓફર કરવામાં આવ્યું હતું, જે બાદમાં સામંથા રૂથ પ્રભુના હાથમાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/27/032b2cc936860b03048302d991c3498fd8fff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટણીઃ આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીનું નામ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશાને ફિલ્મનું ગીત 'ઓ અંતવા' ઓફર કરવામાં આવ્યું હતું, જે બાદમાં સામંથા રૂથ પ્રભુના હાથમાં આવ્યું હતું.
Published at : 27 Jan 2022 07:23 AM (IST)
Tags :
Bollywood Entertainment Disha Patani Nora Fatehi Mahesh Babu Allu Arjun Samantha Ruth Prabhu Samantha Ruth Prabhu Husband Samantha Ruth Prabhu Age Samantha Ruth Prabhu Movies Samantha Ruth Prabhu And Naga Chaitanya Samantha Ruth Prabhu Net Worth Samantha Ruth Prabhu Bf Samantha Ruth Prabhu Upcoming Movies Samantha Ruth Prabhu In Bollywood Samantha Ruth Prabhu Pushpa Song Samantha Ruth Prabhu House Samantha Ruth Prabhu Father Samantha Ruth Prabhu Familyવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion