શોધખોળ કરો
બોલિવુડની આ હોટ એક્ટ્રેસનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, જાણો બીજા ક્યા ક્યા સ્ટાર થયાં સંક્રમિત?
તારા સુતરિયા કોરોના પોઝિટિવ
1/7

એકટ્રેસ તારા સુતરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બહુ જલ્દી તે ફિલ્મ તડપમાં જોવા મળશે. શનિવારે તારા સુતરિયોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રણબીર કપૂર સહિતના અનેક સેલેબ્સ પણ સંક્રમિત થયા છે.
2/7

હાલ થોડા દિવસ પહેલા જ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાલ તેમના ઘરે જ સેલ્ફ ક્વોરોન્ટાઇન છે. તેમની તબિયત સુધારા પર છે. જેથી બહુ ઝડપથી તે રિકવર થઇ જાય તેવી આશા સેવાઇ રહી છે.
Published at : 14 Mar 2021 10:37 AM (IST)
આગળ જુઓ





















