શોધખોળ કરો

Oscar Award જીતી ચૂક્યા છે આ ભારતીય કલાકારો, 1983માં પહેલીવાર આ ભારતીય મહિલાને મળ્યુ હતુ આ મોટુ સન્માન, જાણો વિગતે

Oscar Award - ભારતીય કલાકારો

1/6
મુંબઇઃ દુનિયાની સૌથી પ્રચલિત  એવોર્ડ સેરેમનીમાં એક Oscars 2021ની શરૂઆત થઇ ચૂકી છે. Oscar દુનિયાભરમાં કલાકારો માટે આ ખુબ મહત્વનુ છે, કેમકે ભારતમાં પણ એવા કલાકારો થયા છે, જેમને આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

2/6
ભારત કૉસ્ટ્યૂમ ડિઝાઇનર ભાનુ અથૈય્યા પહેલી ભારતીય હતી જેને Oscars મળ્યો હતો. ભાનુને આ સન્માન વર્ષ 1982માં રિલીઝ થયેલી ફિલ્મ ગાંધીમાં બેસ્ટ કૉસ્ટ્યૂમ ડિઝાઇન કરવા માટે મળ્યો હતો. ફિલ્મની કહાની મહાત્મા ગાંધીના જીવન પર આધારિત હતી.

3/6
ફિલ્મ નિર્માતા સત્યજીત રેની છાપ આજે પણ ભારતીય સિનેમા પર છે. તેમને સિનેમામાં શાનદાર યોગદાન માટે 1992માં લાઇફટાઇમ અચીવમેન્ટ ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

4/6
મ્યૂઝિક ડાયરેક્ટર એઆર રહેમાનને ફિલ્મ સ્લમડૉગ મિલિયૉનર માટે આ સન્માન ગુલઝારની સાથે મળ્યો હતો. રહેમાને પોતાની સ્પીચમાં ફિલ્મ દિવારનો ડાયલૉગ 'મેરે પાસ માં હૈ' પણ બોલ્યો હતો.

5/6
ગુલઝાર અને રહેમાનને સ્લમડૉગ મિલિયૉનરના ગીત 'જય હો' માટે આ સન્માન આપવામાં આવ્યુ હતુ. આ ગીતનુ લિરિક્સ ગુલઝારે લખ્યું હતુ. બન્નેએ ઘણીવાર એકસાથે ગીતો બનાવ્યા, પરંતુ આ ગીતે તો બન્ને માટે ઇતિહાસ બનાવી દીધો હતો.

6/6
ભારતીય સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પૂકુટ્ટીને સ્લમડૉગ મિલિયૉનરમાં શાનદાર કામ માટે ઓસ્કાર સન્માન મળ્યુ હતુ. તેને રહેમાનની સાથે વૈશ્વિક મંચ પર ભારતનુ ગૌરવ વધાર્યુ હતુ.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ,  કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી

PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી

Embed widget