શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Trendy Mirror Work Look: મિરર વર્ક લહેંગામાં માધુરીથી લઈને અનન્યા સુધીની હિરોઈનના ગ્લેમરસ અંદાજ જુઓ ફોટો
ફાઈલ ફોટો
1/7
![બોલીવુડની હિરોઈનો દરેક તહેવારમાં અને વેડિંગ સીઝનમાં પોતાની મનમોહક અદાઓનો જાદુ ચલાવતી દેખાતી હોય છે. સાથે જ પોતાના સ્ટાઈલથી દિવાના બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/fe5df232cafa4c4e0f1a0294418e5660d3b06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવુડની હિરોઈનો દરેક તહેવારમાં અને વેડિંગ સીઝનમાં પોતાની મનમોહક અદાઓનો જાદુ ચલાવતી દેખાતી હોય છે. સાથે જ પોતાના સ્ટાઈલથી દિવાના બનાવે છે.
2/7
![હાલ લગ્નની સિઝન છે અને તમે મિરર વર્ક લહેંગાની શોધમાં હો તો તમે આ હિરોઈનો પાસેથી પ્રેરણા લઈ શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/18e2999891374a475d0687ca9f989d837f32e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલ લગ્નની સિઝન છે અને તમે મિરર વર્ક લહેંગાની શોધમાં હો તો તમે આ હિરોઈનો પાસેથી પ્રેરણા લઈ શકો છો.
3/7
![મિરર વર્ક લહેગાંની ડિઝાઈનમાં આ એક્ટ્રેસે ખુબ જ સ્ટાઈલિસ્ટ અને સુંદર ડિઝાઈનો પસંદ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/032b2cc936860b03048302d991c3498fdac78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિરર વર્ક લહેગાંની ડિઝાઈનમાં આ એક્ટ્રેસે ખુબ જ સ્ટાઈલિસ્ટ અને સુંદર ડિઝાઈનો પસંદ કરી હતી.
4/7
![માધુરી દીક્ષિતથી લઈને કરીના કપૂર ખાન અને અનન્યા પાંડે જેવી ઘણી હિરોઈન મિરર વર્ક લહેંગા પહેરતાં જોવા મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/799bad5a3b514f096e69bbc4a7896cd9a00f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માધુરી દીક્ષિતથી લઈને કરીના કપૂર ખાન અને અનન્યા પાંડે જેવી ઘણી હિરોઈન મિરર વર્ક લહેંગા પહેરતાં જોવા મળી છે.
5/7
![પેસ્ટલ કલર્સ સાથે-સાથે ડાર્ક શેડ્સ પણ મિરર વર્ક લહેંગામાં ખુબ જ સુંદર દેખાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/d0096ec6c83575373e3a21d129ff8fef65a64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પેસ્ટલ કલર્સ સાથે-સાથે ડાર્ક શેડ્સ પણ મિરર વર્ક લહેંગામાં ખુબ જ સુંદર દેખાય છે.
6/7
![તમે કોઈપણ કચવાટ વગર આ હિરોઈનના સ્ટાઈલને કોપી કરી શકો છો. સાથે જ તમે હેર સ્ટાઈલ અને મેકઅપ માટે પણ ટીપ્સ લઈ શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/156005c5baf40ff51a327f1c34f2975b4c143.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે કોઈપણ કચવાટ વગર આ હિરોઈનના સ્ટાઈલને કોપી કરી શકો છો. સાથે જ તમે હેર સ્ટાઈલ અને મેકઅપ માટે પણ ટીપ્સ લઈ શકો છો.
7/7
![મિરર વર્કના લહેંગામાં બોલીવુડની તમામ એક્ટ્રેસ ખુબ જ સુંદર દેખાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/f3ccdd27d2000e3f9255a7e3e2c48800f18f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિરર વર્કના લહેંગામાં બોલીવુડની તમામ એક્ટ્રેસ ખુબ જ સુંદર દેખાય છે.
Published at : 27 Apr 2022 05:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)