શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Munmun Dutta: 'બબિતા જી'એ ઓફ શૉલ્ડર ડ્રેસમાં શેર કરી એકદમ સુંદર તસવીરો, ફેન્સ પણ થયા પાગલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/09/67485f696d8ba983e05a0b578ff15306_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Munmun_dutta
1/7
![મુંબઇઃ એક્ટ્રેસ મુનમુન દત્તાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચઢિયાતી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ઓફ શૉલ્ડર ગાઉનમાં સિઝલિંગ પૉઝ આપતી દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જરબરદસ્ત રીતે શેર કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, તેને વર્ષ 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક્ટિંગની શરૂઆત કરી હતી, અને ત્યારથી આ શૉનો ભાગ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/09/594326b3104bf2fde8c1feed5a57a4176126b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ એક્ટ્રેસ મુનમુન દત્તાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચઢિયાતી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ઓફ શૉલ્ડર ગાઉનમાં સિઝલિંગ પૉઝ આપતી દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જરબરદસ્ત રીતે શેર કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, તેને વર્ષ 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક્ટિંગની શરૂઆત કરી હતી, અને ત્યારથી આ શૉનો ભાગ રહી છે.
2/7
![મુનમુન દત્તા આ ડ્રેસમાં એકદમ સુંદર પૉઝ આપતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/09/847cad78526ef619567d14278de7e2fe57978.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુન દત્તા આ ડ્રેસમાં એકદમ સુંદર પૉઝ આપતી દેખાઇ રહી છે.
3/7
![મુનમુન દત્તા પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/09/cd8b64e6801b37f2d3a835aadf5f6f0e680e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુન દત્તા પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
4/7
![તેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/09/5ea7a3d6c80201bb110598736e93a21eb352a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.
5/7
![તેની આ તસવીરો પર ફેન્સ ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/09/337d998a0e249bf660289a8b42bc87af52ffe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેની આ તસવીરો પર ફેન્સ ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે.
6/7
![આ તસવીરોમાં દેખી શકાય છે કે તેને બ્લેક કલરનો પોલ્કા ડૉટ હેયરબેન્ડ લગાવેલો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/09/c8810f2226088d2361de9d3715536b507cf94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં દેખી શકાય છે કે તેને બ્લેક કલરનો પોલ્કા ડૉટ હેયરબેન્ડ લગાવેલો છે.
7/7
![મુનમુન દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને તેના ફેન્સ પણ લાખોમાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/09/5c8f1787738cdc06586b57717ce71c29341f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુન દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને તેના ફેન્સ પણ લાખોમાં છે.
Published at : 09 Jul 2021 02:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)