શોધખોળ કરો
શું તમને હોરર ફિલ્મો જોવાનો શોખ છે?, ઓનલાઈન જુઓ બૉલીવુડની આ હોરર ફિલ્મો
Best_Horror_Movies_1_
1/6

Bollywood's Best Horror Movies : ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો OTT પર રિલીઝ થાય છે. આ શ્રેણીઓમાં ઘણા પ્રકારના કન્ટેન્ટ દર્શકોને ક્રાઈમ સસ્પેન્સ, થ્રિલર, રોમેન્ટિક જોવા મળે છે. પરંતુ જો તમે હોરર ફિલ્મોના શોખીન છો તો અમે તમારા માટે એવી ફિલ્મો લાવ્યા છીએ જેમાં તમને ચોક્કસથી ડરનો સામનો કરવો પડશે.
2/6

ઈમરાન હાશ્મીની ફિલ્મ ડાયબુક ગયા વર્ષે જ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં હોરર સાથે સસ્પેન્સ પણ છે.
Published at : 04 Apr 2022 10:04 PM (IST)
આગળ જુઓ





















