શોધખોળ કરો
Year Ender 2023: અસલી જિંદગી પર આધારિત આ વર્ષની 5 શાનદાર વેબ સીરિઝ, રૂવાંડા ઉભા કરી દેશે કિન્નરની કહાની
Goodbye 2023: વર્ષ 2023 OTT માટે શાનદાર રહ્યું. આ વર્ષે વિવિધ વેબ સિરીઝ અને ફિલ્મોએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું. તો ચાલો આ વર્ષે રીલીઝ થયેલી તે વાર્તાઓ પર એક નજર કરીએ જે સત્ય ઘટનાઓ પર આધારિત છે.
ફાઈલ તસવીર
1/5

સુષ્મિતા સેનની વેબ સિરીઝ તાલી આ વર્ષે 15 ઓગસ્ટના રોજ Jio સિનેમા પર રિલીઝ થઈ હતી. એક સત્ય ઘટના પર આધારિત, આ શ્રેણી ગૌરી સાવંત નામની ટ્રાન્સજેન્ડરની વાર્તા બતાવે છે, જે તેના અધિકારો માટે સમાજ સાથે લડે છે.
2/5

'આખરી સચ' દિલ્હીના બુરારી કેસથી પ્રેરિત છે, જ્યાં તમન્ના ભાટિયા પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવે છે. તમે તેને ડિઝની પ્લસ હોટ સ્ટાર પર જોઈ શકો છો.
Published at : 09 Dec 2023 06:53 AM (IST)
આગળ જુઓ





















