શોધખોળ કરો
Zendaya Photos: બ્લૂ શિમરી સાડી પહેરીને ઇવેન્ટમાં પહોચી 'સ્પાઇડર મેન' એક્ટ્રેસ ઝેન્ડ્યા, દેસી લૂકમાં લૂંટી મહેફિલ
તસવીરોમાં જોઇ શકો છો કે, ઝેન્ડ્યા બ્લૂ શિમરી સાડીમાં એકદમ હૉટ અને સુંદર લાગી રહી છે.
ફાઇલ તસવીર
1/8

Zendaya Photos: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇવેન્ટમાં હૉલીવુડ એક્ટ્રેસ ઝેન્ડ્યાએ પણ હાજરી આપી હતી, તેને ઇન્ડિયન અટાયરમાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. અહીં જુઓ ઝેન્ડ્યાની તસવીરો......
2/8

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઇવેન્ટમાં હૉલીવુડ ફિલ્મ 'સ્પાઇડરમેન' એક્ટ્રેસ ઝેન્ડ્યા સામેલ થઇ.
Published at : 04 Apr 2023 04:01 PM (IST)
આગળ જુઓ





















