શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ધરપકડ બાદ રિયા ચક્રવર્તીની પ્રથમ તસવીર આવી સામે, જુઓ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/08225628/rhea1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક સ્પેશ્યલ ટ્વિટ કર્યુ હતું. શ્વેતા સિંહે પોતાના ટ્વિટ પર લખ્યું- ભગવાન અમારી સાથે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/08225806/rhea3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક સ્પેશ્યલ ટ્વિટ કર્યુ હતું. શ્વેતા સિંહે પોતાના ટ્વિટ પર લખ્યું- ભગવાન અમારી સાથે છે.
2/4
![રિયાની ધરપકડ બાદ તેના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે,](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/08225755/rhea2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિયાની ધરપકડ બાદ તેના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે, "તે ડ્રગ એડિક્ટને પ્રેમ કરવાની સજા ભોગવી રહી છે. જે અનેક વર્ષોથી માનસિક સ્વાસ્થ્યથી પીડિત હતો અને ગેરકાયદેસર દવાના સેવનના કારણે આત્મહત્યા કરી હતી. ત્રણ કેન્દ્રીય એજન્સીઓ એક મહિલા પાછળ હાથ ધોઈને પડી હતી."
3/4
![સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કનેક્શનને લઇને તપાસ કરી રહેલી એનસીબીએ મંગળવારે બપોરે 3:45 કલાકે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સતત ત્રીજા દિવસની લાંબી પુછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/08225628/rhea1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કનેક્શનને લઇને તપાસ કરી રહેલી એનસીબીએ મંગળવારે બપોરે 3:45 કલાકે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સતત ત્રીજા દિવસની લાંબી પુછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી.
4/4
![એનસીબીની પુછપરછમાં રિયાએ કબુલ્યુ હતુ કે સુશાંતની સાથે તે પણ ડ્રગ્સ લેતી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/08223318/rhea-23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એનસીબીની પુછપરછમાં રિયાએ કબુલ્યુ હતુ કે સુશાંતની સાથે તે પણ ડ્રગ્સ લેતી હતી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)