તે સિવાય પ્રિયંકા 1960ના મોડલની Ford Thunderbirdની માલકિન છે. થોડા વર્ષ પહેલા જ નિકે આ કાર ખરીદી હતી. જે બન્નેના દિલની ખૂબજ નજીક છે. (Photo Credit - Priyanka Chopra Instagram)
2/6
લગ્ઝરી કારોની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા અને નિક જોનસના પાસે plush Rolls-Royce Ghost જેવી લગ્ઝરી કાર છે. જેની કિંમત 5 કરોડથી વધુ છે. (Photo Credit - Priyanka Chopra Instagram)
3/6
માત્ર Los Angelesમાં જ નહીં પણ ગોવામાં પણ પ્રિયંકા ચોપરાનું ઘર છે. જ્યાં તે ઘણીવાર રજા માણવા માટે જાય છે. ગોવા તેનું ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશનમાંથી એક છે. (Photo Credit - Priyanka Chopra Instagram)
4/6
રિપોર્ટ અનુસાર આ બંગ્લાની કિંમત 147 કરોડ રૂપિયા છે. જેમાં પ્રાઈવેટ જિમ, રેસ્ટ્રા કમ બાર, મૂવી થિયેટર અને એટલું જ નહીં બાસ્કેટબોલ કોર્ટ પણ છે. (Photo Credit - Priyanka Chopra Instagram)
5/6
અમેરિકાના લા એટલે લૉસ એન્જેલેશમાં નિક અને પ્રિયંકાનો લગ્ઝરી બંગ્લો છે. જે ખૂબજ શાનદાર છે. તેનું લોકેશન પણ ખૂબજ સુંદર છે. પ્રિયંકા ઘણીવાર આ ઘરની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. (Photo Credit - Priyanka Chopra Instagram)
6/6
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે હાલમાં પોતાની બીજી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. પ્રિયંકા ચોપરા અને નિકના લગ્ન 2 ડિસેમ્બર 2018માં થયા હતા. લગ્ન બાદ નિક અને પ્રિયંકા ખૂબજ શાહી લાઈફસ્ટાઈલથી જીવન જીવી રહ્યાં છે. (Photo Credit - Priyanka Chopra Instagram)