શોધખોળ કરો
રૂપાણી સરકારે રાજ્યના ક્યા 5 IAS અધિકારીને બઢતી આપીને કર્યો પગાર વધારો ? જાણો કોણ છે આ અધિકારી ? હાલમાં ક્યાં બજાવે છે ફરજ ?
1/6

અમેરિકામાં વોશિંગ્ટન ડી.સી. ખાતે વર્લ્ડ બેંકમાં સિનિયર એડવાઈઝર તરીકે કામ કરતા રાજીવ ટોપનોને પ્રિન્સિપાલ સેક્રેટરીનો પે સ્કેલ આપવામાં આવ્યો છે. વર્લ્ડ બૅન્કમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે તેમની સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
2/6

યાત્રાધામ, નાગરિક ઉડ્ડયન, દેવસ્થાન મૅનેજમેન્ટ અને પ્રવાસન વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહેલા આઈએએસ અધિકારી મમતા વર્માને પણ 1.82થી 2.24 લાખના પે સ્કેલમાં મૂકીને પ્રિન્સિપાલ સેક્ટેરી તરીકેનું સ્ટેટસ આપવામાં આવ્યું છે. મમતા વર્મા પણ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.
Published at :
આગળ જુઓ




















