શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા કઇ ટેસ્ટ રમવા મેદાનમા ઉતરશે, ફિટનેસને લઇને શું આવ્યુ મોટુ અપડેટ
1/6

બીસીસીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં બે અઠવાડિયાના આઇસૉલેશન માટે તેને એક વિસ્તૃત કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેનો પ્લાન કરવો પડશે. આઇસૉલેશન પુરુ થયા બાદ ભારતીય ટીમની મેડિકલ ટીમ તેની તપાસ કરશે. તે પ્રમાણે બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીમા તેની ભાગીદારી પર ફેંસલો કરવામાં આવશે.ફાઇલ તસવીર
2/6

મુંબઇઃ અનુભવી બેટ્સમેન રોહિત શર્મા 17 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થનારી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ પહેલા શુક્રવારે બેગ્લુંરુ સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (એનસીએ)માં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે, અને આજે ઓસ્ટ્રેલિયા રવાના થશે. ફાઇલ તસવીર
Published at :
આગળ જુઓ





















