આકાંક્ષા અને તેની બહેન પૂલમાં વાઈન પીતા અને સ્વિમસ્યૂટમાં સેલ્ફી ક્લિક કરતાં નજરે પડી હતી. અનુષ્કા અને આકાંક્ષાએ આલિયાની પણ તસવીર શેર કરી છે. જેમાં રિસોર્ટના સ્પા સેંટરમાં મસાજ માટે તૈયાર થઈ રહી હતી.
3/7
તેણે મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી અને મનીષ મલ્હોત્રા, વિક્રમ ફેડનિસ, નીતા લુલા સહિતના ટોચના ફેશન ડિઝાઈનર સાથે કામ કર્યું છે.
4/7
આકાંક્ષાનો જન્મ 18 સપ્ટેમ્બર, 1993ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે જમનાબાઈ નર્સિગ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. સ્કૂલ અભ્યાસ પૂરો કર્યો બાદ તેણે વિસ્લિંગ વુડ્સમાંથી ડિપ્લોમા કર્યા બાદ ITA સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી એક વર્ષનો કોર્સ કર્યો હતો.
5/7
આકાંક્ષા ભારતીય મોડલ અને સોશિયલ મીડિયા પર્સનાલિટી છે. તે આલિયા ભટ્ટની ખાસ બહેનપણી છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલ સાથે ડેટિંગ કરી હોવાની અફવાના કારણે તે ચર્ચામાં આવી હતી.
6/7
તેમની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટોમાં આલિયા અને આકાંતક્ષા બિકિનીમાં પોઝ આપી રહી છે.
7/7
આલિયા ભટ્ટ વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને શાહીન ભટ્ટ, આકાંશા રંજન કપૂર અને અનુષ્કા રંજન કપૂર સાથે માલદીવમાં વેકેશન ગાળી રહી છે.