શોધખોળ કરો

Restricted Entry Tourist Places: ભારતના આ પ્રવાસી સ્થળ પર વિદેશી નાગરિકોને નથી મળથી એંટ્રી, જાણો કેમ છે પ્રતિબંધ

Restricted Entry Tourist Places: પ્રવાસના શોખીનો ઘણીવાર એવી જગ્યાઓ શોધે છે જ્યાં ગર્દી ન હોય અને મનને શાંતિ મળે. ઉત્તરાખંડમાં આવેલું ચકરાતા એક એવું જ શાંત હિલ સ્ટેશન છે.

પ્રતિબંધિત પ્રવેશ પર્યટન સ્થળો

1/5
વિશ્વભરમાંથી હજારો પ્રવાસીઓ ભારતના વિવિધ પ્રવાસી સ્થળો પર જાય છે. પરંતુ અમુક સ્થળો એવા છે જ્યાં વિદેશી નાગરિકોને પ્રવેશ પર મર્યાદા હોય છે. આમાં ચકરાતા એક સ્થળ છે.

2/5
ચકરાતા સામાન્ય પ્રવાસી સ્થળ નથી, પરંતુ અહીં સેનાનું નિયંત્રણવાળું કૅન્ટોનમેન્ટ વિસ્તાર છે. એટલે વિદેશી નાગરિકોને અહીં પ્રવેશની પરવાનગી નથી. ફક્ત ભારતીય નાગરિકો જ પ્રવેશ કરી શકે છે.

3/5
દેહરાદૂનથી આશરે 90 કિલોમીટર દૂર સ્થિત આ હિલ સ્ટેશનને હાઈ-સિક્યોરિટી ઝોન માનવામાં આવે છે. ઉત્તરાખંડની પર્યટન વેબસાઈટ અનુસાર, વિદેશી પ્રવાસીઓ ફક્ત કાલસી સુધી જ જઈ શકે છે, અને આગળ વધવા માટે વિશેષ સૈનિક પરવાનગી લેવી જરૂરી છે.

4/5
સુરક્ષા સંબંધી આ પ્રતિબંધ હોવા છતાં, ચકરાતાની કુદરતી સુંદરતા લોકોને આકર્ષે છે. ગાઢ જંગલ, ઠંડુ અને શાંત વાતાવરણ તેને ખાસ બનાવે છે. પ્રવાસીઓના અનુભવ પ્રમાણે, ચકરાતા દેહેરાદૂન અને ઋષિકેશ નજીકનું પરફેક્ટ હિલ સ્ટેશન છે. જ્યાં શાંતિથી સમય વિતાવી શકાય છે.

5/5
ચકરાતા પાસે આવેલું ટાઇગર ફોલ્સ અહીંનું સૌથી લોકપ્રિય આકર્ષણ છે. લગભગ 50 મીટર ઊંચું આ ઝરનો ટ્રેકિંગ, પિકનિક અને ફોટોગ્રાફી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી અહીંનું કુદરતી સૌંદર્ય હજુ પણ ઘણું હદ સુધી અછૂતું રહે છે.

સમાચાર ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે

સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ

8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z  સાથે સંવાદ સેતુ માટેની  કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

Embed widget