શોધખોળ કરો
Calcium Rich Veg Food: આ ખોરાક શરીરમાં કેલ્શિયમની ઉણપને કરશે દૂર, દરરોજ ખાઓ અને બાળકોને પણ ખવડાવો
દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જો તમારી પાસે દૂધ ન હોય તો ઘણા એવા ખોરાક છે જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ચાલો જાણીએ કે એવા કયા ખોરાક છે જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/5

બદામ જો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો તમે બદામનું સેવન પણ કરી શકો છો. બદામમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.વિટામીન E અને ફાઈબર પણ તેમાં જોવા મળે છે.
2/5

અંજીર સૂકા અંજીરમાં કેલ્શિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ પણ મળી આવે છે. નાસ્તામાં પલાળેલા અંજીર ખાવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.
Published at : 12 Mar 2023 04:42 PM (IST)
આગળ જુઓ





















