શોધખોળ કરો
Skin Superfood: વધતી ઉંમરની ત્વચા પર થતી અસરને ઓછી કરવા આ સુપર ફૂડને ડાયટમાં કરો સામેલ, થશે ફાયદો
સ્કિન કેર ટિપ્સ
1/6

superfood Food For Skin: કહેવાય છે કે ત્વચા સ્વાસ્થ્યનો અરીસો છે. સ્વસ્થ, સુંદર અને ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે ડાયટમાં કેટલાક હેલ્ધી ફૂડ્સ સામેલ કરવા જોઈએ. તેનાથી તમારી ત્વચા હંમેશા ખૂબસૂરત અને યંગ દેખાય છે.
2/6

ત્વચાને સ્વસ્થ રાખવા માટે ખાટાં ફળો અને બેરીનો આહારમાં સમાવેશ કરવો જરૂરી છે. સાઇટ્રસ ફળો શરીરને વિટામિન સી પ્રદાન કરે છે અને બેરી શરીરમાં કોલેજનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. કોલેજન ત્વચાને કોમળ અને જુવાન રાખવામાં મદદ કરે છે. બેરીમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ વૃદ્ધત્વને પણ ઘટાડે છે.
Published at : 25 Jan 2022 02:18 PM (IST)
આગળ જુઓ





















