શોધખોળ કરો
ફ્લાઇટમાં ભૂલથી પણ ન પહેરો શોર્ટસ, આ ભયાનક કારણ જાણી આપ પણ નહિ કરો આ ભૂલ
હાલમાં જ ફ્લાઈટ એટેન્ડન્ટ ટોમી સિમાટોએ કહ્યું હતું કે, ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે તમારે શોર્ટ્સ ન પહેરવા જોઈએ, નહીં તો તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.
ફ્લાઇટ્સમાં આ કારણે ન પહેરા જોઇએ શોર્ટસ
1/7

ફ્લાઇટ પકડવાની ઉતાવળમાં, લોકો ઘણીવાર ટૂંકા અને આરામદાયક કપડાં પહેરવાનું પસંદ કરે છે. ભલે તમે સામાન લઈને દોડતા હોવ કે નાના બાળકોને તમારા ખોળામાં લઈને બેસતા ત્યારે શોર્ટસ વધુ કમ્ફર્ટ લાગે છે
2/7

આવી સ્થિતિમાં, ક્યારેક ટૂંકા કપડા પહેરવા તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે, એટલું જ નહીં, ફ્લાઈટમાં ટૂંકા કપડા પહેરવાથી તમારો જીવ પણ જોખમમાં આવી શકે છે.
Published at : 15 Dec 2024 07:29 AM (IST)
આગળ જુઓ




















