શોધખોળ કરો
Beetroot for Skin: સ્કિનની ખૂબસૂરતી વધારશે બીટ, આ રીતે કરો ઉપયોગ
Beetroot for Skin
1/7

બીટરૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બીટનો જ્યુસ નિયમિત પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તે વજન ઘટાડે છે અને શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. ઉપરાંત, બીટરૂટ ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. તેના ઉપયોગથી ત્વચામાં ચમક આવી જાય છે. ચાલો જાણીએ ત્વચા માટે બીટરૂટના ફાયદા અને ઉપયોગની રીત (Photo - Freepik)
2/7

બીટરૂટનો ઉપયોગ કરવાથી કરચલીઓ અને ફાઈન લાઈન્સની સમસ્યા દૂર થાય છે. તેનો ઉપયોગ કરવા માટે, બીટરૂટના રસને નિયમિતપણે ચહેરા પર લગાવીને માલિશ કરો. તેનાથી ઘણો ફાયદો થશે. (Photo - Freepik)
Published at : 14 Jul 2022 08:10 AM (IST)
આગળ જુઓ





















