શોધખોળ કરો

Fashion Advice: મોજા પહેરવાની રીત બતાવી શકે છે તમારી ઉંમર, વિશ્વાસ ના હોય તો જાતેજ કરી લો ચેક

Fashion Advice: દરરોજ ઑફિશ અને કોલેજ જવા વાળા લોકો દરેક ઋતુમાં મોજા પહેરે છે. પરંતુ શું તમે જાણો છો તમારી મોજા પહેરવાની રીત તમારી ઉંમર બતાવી શકે છે.

એક રિપોર્ટ અનુસાર, તમે જે રીતે મોજા પહેરો છો તેના પરથી તમારી ઉંમર નક્કી કરી શકાય છે.

1/6
મોટાભાગના લોકો શૂઝ પહેરતા પહેલા મોજાં પહેરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, મોજાં પણ તમારી ઉંમર જણાવી શકે છે?

2/6
અહેવાલો અનુસાર, તાજેતરમાં વોગ મેગેઝિન અભિનેત્રી જેનિફર લોરેન્સને ટ્રેનર મોજાં પહેરવા માટે રોકવામાં આવી હતી.

3/6
ટ્રેનર મોજાં થોડાં ટૂંકા હોય છે, જે સ્પોર્ટ્સ શૂઝ સાથે પહેરવામાં આવે છે.

4/6
જનરલ ઝેડ અનુસાર, પગની નીચે આવતા મોજાં વ્યક્તિને વૃદ્ધ દેખાળી શકે છે. આ મોજાં હવે આઉટ ઓફ સ્ટાઈલ છે.

5/6
જનરલ ઝેડ અનુસાર, જો તમે પગની નીચે મોજાં પહેરો છો, તો તમે તમારી ઉંમર કરતાં મોટા દેખાશો.

6/6
જો કે, એવા ઘણા લોકો છે જેઓ એવું પણ માને છે કે પગની ઘૂંટી-લંબાઈના મોજાં પહેરી તેઓ ફેશનેબલ અને યુવાન દેખાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget