શોધખોળ કરો
Fashion : અભિનેત્રી સોનમ કપૂરનો આ વિંટર લુક કરો ટ્રાય, લોકો જોતા જ રહી જશે
સોનમ કપૂરને બોલિવૂડની ફેશનિસ્ટા કહેવામાં આવે છે. કારણ કે અવાર નવાર અભિનેત્રી પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ લુકથી પ્રભાવિત કરતી રહી છે. વિન્ટર લુકમાં પણ તેનો કોઈ જવાબ નથી.તેની પાસેથી પ્રેરણા લઈ શકો છો.
Sonam Kapoor
1/6

મોટા કદના કોટને કેવી રીતે સ્ટાઈલ કરવી તે સોનમ પાસેથી શીખો. આ લુકમાં સોનમે ઘૂંટણ સુધીનો ડ્રેસ અને ઉપર ઓવરકોટ પહેર્યો છે. કાળા બૂટ તેના દેખાવને ખૂબ જ સ્ટાઇલિશ બનાવી રહ્યા છે.
2/6

સોનમ કપૂરનો ચેકર્ડ કોટ માત્ર સુંદર અને સર્વોપરી જ નથી પરંતુ તેણે તેને ખૂબ જ સુંદર રીતે કેરી કર્યો છે. શર્ટની ઉપર ચેકર્ડ અને પલાઝો ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ લુક શિયાળા માટે એકદમ પરફેક્ટ છે.
Published at : 17 Dec 2022 10:37 PM (IST)
આગળ જુઓ





















