શોધખોળ કરો

Beauty Tips: પ્રિયંકા ચોપરાની ગ્લોઇંગ સ્કિનનું રાજ છે આ નુસખો, જાણો કેવી રીતે બનાવે છે ફેસ પેક

પ્રિયંકા ચોપરા

1/6
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની સ્ટાઇલ બોલિવૂડથી હોલિવૂડ સુધી છવાયેલી છે. પ્રિયંકા અનેક વખત તેની ફ્લોલેસ સ્કિનને ફ્લોટ કરે છે. જો આપ પણ દેશી ગર્લ જેવી સ્કિન ઇચ્છતા હો તો આ ટિપ્સ અપનાવો

2/6
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તેના શાનદાર  અભિનયની સાથે સાથે તેની ગ્લોઇંગ સ્કિન અને ખૂબસૂરતીના કારણે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.  પ્રિયંકા ચોપરાએ 10 વર્ષ નાના નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. પરંતુ બંનેની સુંદર જોડી જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે, બંને વચ્ચે ઉંમરનું આટલું મોટું અંતર છે. તેની પાછળનું મોટું કારણ છે પ્રિયંકા ચોપરાની ફ્લોસલ સ્કિન, જે વધતી ઉંમરને માત આપે છે.

3/6
પ્રિયંકા અવારનવાર તેના ફેન્સ  સાથે તેના બ્યુટી સિક્રેટ શેર કરતી રહે છે. આપ પણ પ્રિયંકા જેવી ત્વચા મેળવવા માટે આ દિનચર્યાને અનુસરી શકો છો.

4/6
દહીં-હળદરનો ફેસ પેક- ત્વચાની સંભાળ રાખવા માટે પ્રિયંકા તેના ચહેરા પર દહીં અને હળદરનો પેક લગાવે છે. જ્યારે પણ તે તેની ત્વચાને નિસ્તેજ થતી જુએ છે. તો તે અચૂક આ પેક લગાવે છે. તેનાથી ત્વચામાં નિખાર આવે છે.

5/6
સૂતા પહેલા નારિયેળ તેલ-પ્રિયંકા એક સામાન્ય પરિવારમાં ઉછરી છે, તેથી તે દાદીના પ્રિસ્ક્રિપ્શનની મદદથી તેની ત્વચાની સંભાળ રાખે છે. પ્રિયંકા પોતાનો મેકઅપ ઉતારવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરે છે. તમે સૂતી વખતે નારિયેળ તેલ લગાવીને પણ ચહેરો સાફ કરી શકો છો. નારિયેળનું તેલ લગાવીને થોડીવાર રહેવા દો અને પછી ભીના ટુવાલથી ચહેરાને હળવા હાથે લૂછી લો. આ તમારી ત્વચાને સ્વચ્છ અને હાઇડ્રેટેડ રાખે છે.

6/6
હેર ઓઇલ મસાજ-પ્રિયંકાના સુંદર વાળનું રહસ્ય હૂંફાળા નારિયેળ અને એરંડાના તેલની માલિશ છે. હેડ ચેમ્પી બાદ  પ્રિયંકા ગરમ રૂમાલથી તેના વાળ બાંધે છે. તે પછી શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર લગાવે છે. પ્રિયંકા નાનપણથી જ આવું કરતી આવી છે. તેનાથી વાળ કાળા અને જાડા છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget