શોધખોળ કરો
શિયાળામાં પિસ્તા ખાવાના 4 જબરદસ્ત ફાયદા, જાણો દિવસમાં કેટલા પિસ્તા ખાઈ શકાય?
શિયાળામાં પિસ્તા ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આવો જાણીએ તમે એક દિવસમાં કેટલા પિસ્તા ખાઈ શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/5

શિયાળામાં પિસ્તા ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પિસ્તામાં વિટામિન સી, વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
2/5

તંદુરસ્ત પુખ્ત વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 3 થી 4 પિસ્તા ખાવા જોઈએ. પિસ્તા ખાવાથી એનર્જી લેવલ વધે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને હાડકા અને દાંત મજબૂત થાય છે.
3/5

પિસ્તા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પિસ્તામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણો અને ફાઈબર લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ની માત્રાને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
4/5

પિસ્તામાં જોવા મળતા પોષક તત્વો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.પિસ્તામાં વિટામિન E, એન્ટીઓક્સીડેન્ટ અને ફેટી એસિડ જેવા ઘણા તત્વો મળી આવે છે જે આપણી ત્વચાની સંભાળ રાખવામાં મદદ કરે છે.
5/5

વધતા વજન અને સ્થૂળતા સંબંધિત સમસ્યાઓથી બચવા માટે પિસ્તા એક સારો વિકલ્પ બની શકે છે. પિસ્તામાં ખૂબ જ ઓછી કેલરી હોય છે પરંતુ તેમાં ફાઈબર અને પાણી વધુ માત્રામાં હોય છે.
Published at : 16 Dec 2023 07:21 AM (IST)
Tags :
HEALTH Lifestyle How Many Pistachios Should I Eat A Day? What Are 5 Health Benefits Of Pistachios? Why Are Pistachios Good For Men? Is Pistachio Healthy Or Almonds? Pistachio Benefits And Side Effects Pistachio Benefits For Women Pistachio Benefits For Men Are Pistachios Good For Weight Loss Pistachio Benefits For Female Fertility Pistachio Benefits For Skin Pistachio Side Effects Pistachio Benefits For Male Fertilityઆગળ જુઓ
Advertisement




















