શોધખોળ કરો
Apple shake Recipe: નાસ્તા માટે બેસ્ટ છે એપલ શેક, આખો દિવસ રહેશે હાઇડ્રેટેડ અને એનર્જેટિક
ઉનાળામાં મોટાભાગના લોકો ખોરાક ખાવાને બદલે ફળો, જ્યુસ અને શેક પીવાનું પસંદ કરે છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

તમારા સ્વાદને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે લાવ્યા છીએ એપલ શેક. આ સફરજનના શેકને મલાઈ સાથે તેમજ બરફ સાથે સર્વ કરી શકાય છે.
2/5

જો તમે ઓફિસની ઉતાવળમાં છો અને થોડો ઝડપી નાસ્તો કરવા માંગો છો, તો તમારા માટે આનાથી સારો વિકલ્પ બીજો કોઈ હોઈ શકે નહીં.
Published at : 06 Jun 2023 02:51 PM (IST)
આગળ જુઓ





















