શોધખોળ કરો
Health: વધુ પડતો ગુસ્સો કરો છો તો સાવધાન, આ બીમારીનો વધી શકે છે ખતરો, આ રીતે મેળવો નિયંત્રણ
Health: ગુસ્સો આવવો એ સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે તમે વધુ પડતા ગુસ્સે થાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડો છો. વધુ પડતા ગુસ્સા અને ક્રોધને કારણે બ્લડપ્રેશર વધે છે.
પ્રતીકાત્મક તસવીર ( freepik)
1/8

Health: ગુસ્સો આવવો એ સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે તમે વધુ પડતા ગુસ્સે થાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડો છો. વધુ પડતા ગુસ્સા અને ક્રોધને કારણે બ્લડપ્રેશર વધે છે.
2/8

શું તમને પણ અચાનક ગુસ્સો આવે છે? શું તમને નાની-નાની વાત પર ગુસ્સો આવે છે? અથવા તમે કોઈપણ બાબતમાં ચિડાઈ જાઓ છો અને હતાશ થાઓ છો? જો તમારો જવાબ હા છે, તો તમને ગુસ્સો સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે.
Published at : 29 Jan 2025 10:56 AM (IST)
આગળ જુઓ