શોધખોળ કરો

Actress Beauty secret:કૃતિ સેનનની ખૂબસૂરતીનું રાજ, જાણો શું છે એક્ટ્રેસનું બ્યુટી રૂટીન

કૃતિ સેનન

1/6
કૃતિ સેનન કેટલીક  સુપરિહટ  ફિલ્મોમાં  કામ કરી ચૂકી છે.કૃતિ સેનન ગ્લોઇંગ  સ્કિન માટે નારિયેળ તેલનો ઉપયોગ કરે છે.

2/6
કૃતિ સેનન  નારિયેળ તેલમાં  કોફી મિક્સ કરીને સ્કિન પર સ્ક્રર્બ કરે છે.આ ટિપ્સથી સ્કિન ગ્લોઇંગ બને છે.

3/6
કૃતિ તેની ફ્લોલેસ સ્કિન માટે  એલોવેરા જેલનો ઉપયોગ કરે છે. તે તાજા એલાવેરાનો અર્ક લગાવાનું જ પસંદ કરે છે.

4/6
કૃતિ તેમની ત્વચા પર વધુ કોસ્મેટિક ક્રિમનો ઉપયોગ નથી કરતી,તે મેકઅપ કરતી વખતે તેની આંખની  આસપાસની ત્વચાનું વધુ ધ્યાન રાખે છે.

5/6
કૃતિ ક્રિમી બ્લશનો ઉપયોગ કરે છે, જે સ્કિનને નેચરલ ગ્લો આપે છે.સ્મોકી ઓઇલ તેમનું મનપસંદ મેકઅપ છે.

6/6
મેકઅપની સાથે તે તેના આઉટફિટ પર પણ પુરતું ધ્યાન આપે છે, તે જેટલી સુંદર વેસ્ટર્ન વેરમાં લાગે છે. તેટલી એથનિક વેરમાં દેખાઇ છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget